Hymn No. 5530 | Date: 24-Oct-1994
એક વૃત્તિને પકડી રાખી નથી શક્યો તું જ્યાં, બધી વૃત્તિઓને તું છેડતો ના
ēka vr̥ttinē pakaḍī rākhī nathī śakyō tuṁ jyāṁ, badhī vr̥ttiōnē tuṁ chēḍatō nā
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1994-10-24
1994-10-24
1994-10-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1029
એક વૃત્તિને પકડી રાખી નથી શક્યો તું જ્યાં, બધી વૃત્તિઓને તું છેડતો ના
એક વૃત્તિને પકડી રાખી નથી શક્યો તું જ્યાં, બધી વૃત્તિઓને તું છેડતો ના
એકે કાર્ય પૂરું કરી નથી શક્યો તું જ્યાં, કાર્યો બધા સામટા તું ઉપાડતો ના
સાચવી નથી શક્યો સંબંધો જ્યાં પુરાણાં, નવા સંબંધો બાંધવા તું દોડતો ના
વળતો નથી કે મળતો નથી સંતોષ તો જેને, એની પાછળ જીવનમાં તું દોડતો ના
સમજણ પચી નથી જીવનમાં જ્યાં, નવું સમજવા જીવનમાં તો તું દોડતો ના
એક વિશ્વાસે તું રહી શક્યો નથી જ્યાં, સ્થાન વિશ્વાસના વારેઘડીએ તું બદલતો ના
મંઝિલે પહોંચી શક્યો નથી તું જ્યાં, જીવનમાં મંઝિલ વારેઘડીએ તું બદલતો ના
મળ્યું નથી સુખ તને જો એક સ્થાનેથી, સુખના સ્થાન વારેઘડીએ તું બદલતો ના
દેખાય છે મંઝિલ જ્યાં તારા રસ્તે, રસ્તો તારો હવે એમાં તું બદલતો ના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka vr̥ttinē pakaḍī rākhī nathī śakyō tuṁ jyāṁ, badhī vr̥ttiōnē tuṁ chēḍatō nā
ēkē kārya pūruṁ karī nathī śakyō tuṁ jyāṁ, kāryō badhā sāmaṭā tuṁ upāḍatō nā
sācavī nathī śakyō saṁbaṁdhō jyāṁ purāṇāṁ, navā saṁbaṁdhō bāṁdhavā tuṁ dōḍatō nā
valatō nathī kē malatō nathī saṁtōṣa tō jēnē, ēnī pāchala jīvanamāṁ tuṁ dōḍatō nā
samajaṇa pacī nathī jīvanamāṁ jyāṁ, navuṁ samajavā jīvanamāṁ tō tuṁ dōḍatō nā
ēka viśvāsē tuṁ rahī śakyō nathī jyāṁ, sthāna viśvāsanā vārēghaḍīē tuṁ badalatō nā
maṁjhilē pahōṁcī śakyō nathī tuṁ jyāṁ, jīvanamāṁ maṁjhila vārēghaḍīē tuṁ badalatō nā
malyuṁ nathī sukha tanē jō ēka sthānēthī, sukhanā sthāna vārēghaḍīē tuṁ badalatō nā
dēkhāya chē maṁjhila jyāṁ tārā rastē, rastō tārō havē ēmāṁ tuṁ badalatō nā
|
|