With help of logic, Do not make mind a fault finding machine. With help of your heart, Make it universal loving machine.
Where patience is required, do not be impatient Acting wrongly, do not dig your burial with your hand.
Do or die, While doing do not cry.
Accept the reality, and remain in tune with infinity.
If spirit to learn in life dies, it is a death before one dies.
If you cannot make a home a heaven, Be prepared to live in hell.
Let not lust and lustre of life, allure you from performing your normal duties.
बहुत आसान होता है किसी का घर जला देना, जमाने की आदत है सिर्फ शोलो को हवा देना।
दर्द को जुबान ना दी, दर्द ने किया दिल में बसेरा। दिल से आवाज उठी, दर्द को जुबान मिल गई।
जिंदगी में दुःख, बिना बुलाये नहीं आता। गलतियाँ पुकारे उन्हें, हाजिर वह हो जाता।
आप जिसे वफा समझते है, वो किसी ख्वाब की परछाई है जो भी जितनी बडी सच्चाई है, उतनी ज्यादा गई झुठलाई है।
दिले दर्द, क्या तेरी तासीर की तारीफ करुँ? यूं समय बीते जा रहा, तू जवान होते जा रहा।
जब प्रेम की धारा दिल में वहे, वहीं तो राधा राधा रहे भक्ति की धारा वहे दिल में, कृष्ण वहाँ दौड़ के आये
मुद्दत के बाद मिले हम के अलगता हमारी दूर मिटाओ।
ચાહતો હતો શ્રદ્ધા મારી અમર રહે, મારી જ હાજરીમાં મારી શ્રદ્ધાનું મરણ થયું છે.
નંદવાયા રે નંદવાયા જીવનમાં, કઈંક આશાઓના મિનારા તો દબાયા છે. લાંગરી ના નાવડી કિનારે, જ્યાં બદલાયા કિનારા ને કિનારા.
સુંદર મુખડું ને સુંદર તનડું છે સંપત્તિ નારીની, સુદૃઢ શરીર ને સબળ મનડું છે સંપત્તિ પુરુષની
તનડે તનડે દેવ વસે, ને વસે મનડે મનડે દેવી. આ જગમાં દેવ દેવીની સંખ્યા તો ક્યાંથી ગણવી.
જીવનમાં મુક્ત મનની જરૂર છે, નિરંકુશ મનની નહીં.
સુખદુઃખ છે મનડાનું સર્જન. તનડામાં રહે મનડું જો રમમાણ, તનડામાં રહેલ મનડું, અનુભવ એનું તો એને કરાવતું જાય. મનડું ઘૂમે જ્યાં કર્મમાં, કર્મ સુખદુઃખ સાથે તો બંધાય. મનડું બને જ્યાં પ્રભુમાં મસ્ત, સુખદુઃખ પ્રભુના બની જાય.