|
|
કરશો ના સરખામણી,
મારી કોઈ કવિથી.
છે એ તો એની ભક્તિની વાણી,
છે મારી ભક્તિની સરવાણી.
English Translation: Please do not make any comparison,
between a poet and me.
His lyrics are his devotion,
And mine are the essence of devotion.
- સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|