|
આવે જ્યાં દુઃખથી દુઃખી થઈ પાસે તો અમારા
જાય છે આવી દુઃખ એનું તો હૈયે તો અમારા
જોશો ખોલીને તો જ્યાં હૈયા રે અમારા
મળશે જોવા ત્યાં તો દુઃખ તો તમારા
When a grief stricken comes with his grief to us,
his grief penetrates in our hearts,
If you open your heart and glance inside,
you will see your sorrows in there.
- સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|