|
|
અહં તું કરીલે એકવાર વિચાર, દીધો છે તને જેણે હૈયામાં રે વાસ
એ તન છોડીને શોધવા નિકળવાનો છે નવો નિવાસ
તું કરીશ ત્યારે ક્યાં તારો રે વાસ
English Translation: O, Ego! You please decide once, one who has given you place to reside in the heart,
It is going to leave the body and look for a new abode,
Where will you stay then?
- સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|