|
|
કોઈએ ભજી તને તો નિરાકાર ગણી,
કોઈએ ભજી તને તો આકાર જાણી.
કોઈએ ભજી તને તો ભક્તિસાગર કહી,
ભાવે ભાવે રૂપ તું તો ધરતી રહી.
English Translation: Someone worshipped you, considering you as formless;
Someone worshipped you, knowing you in a form;
Someone worshipped you, calling you an ocean of devotion;
As per emotions, you took various shapes.
- સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|