|  |  એક શબ્દ સંતનો તો ભલો, પ્રવચન મૂર્ખનું તો કરે ન કોઈ કામ.
 પ્રવચન એનું જો કામ કરી શકે,
 તો મૂરખ, મૂરખ રહે શું કામ
 
 Just one word from a saint is divine,
 Discourse from a fool is ineffective.
 If that discourse is effective,
 Then a fool will not remain a fool.
 
 - સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 |   |