|
ગ્રહોની ચાલ સમજવામાં ને સમજવામાં;
જ્યોતિષો ખુદના પગ નીચેની ધરતી જોવું ભૂલી ગયા.
English Translation: In trying to understand the position of the planets,
The astrologers have forgotten to see the earth beneath their own feet.
- સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
|