|
|
કર્યો ઘા દિલ પર ભલે,
દેજે વહેવાં હવે તો એને.
કરી ના શકે દવા જો એની,
નમક એમાં તો ના ભરજે.
English Translation: May have inflicted injuries on the heart,
Allow it to flow now.
If you cannot heal the wound,
Then do not add salt to it.
- સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|