|
|
આશિક બન્યો છું હું તારો,
ગુનો તો નથી કીધો.
ના દઈ શકે જો દર્શન,
યાદો થી તો ના હટજે.
English Translation: Have become your lover,
Have not done anything wrong.
If you cannot give an audience to me,
At least do not stay out of thoughts.
- સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|