|
ઘા ભેગા જીવડાં ના પડે,
પાકશે સમયે તો પાક.
કરી મહેનત વાવીને દાણાં,
કર્તામાં વિશ્વાસ રાખ.
Just with a strike, the insects do not fall,
Crops will ripen only at the right time.
Do the hard work of sowing the seeds,
Keep faith in God.
- સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|