|
|
ઘડશે વર્તમાન ભવિષ્ય તો તારું,
વર્તમાન જીવી જાજે.
કરી ચિંતા તો ભવિષ્યની,
વર્તમાન ચૂકી ના જાજે.
English Translation: The present will shape your future,
Live in the present.
By worrying about the future,
Do not miss out on the present.
- સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|