|
|
એક કળીને ખીલવું હતું,
હતી ખુશ્બુ ફેલાવતી.
અનુકૂળ વાતાવરણ ના મળ્યું,
મનની મનમાં રહી ગઈ.
English Translation: One bud wanted to bloom,
To spread fragrance around.
Suitable atmosphere was not found,
and its desire just remained unfulfilled.
- સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|