Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Read Aphorism
Previous
Share
 
કપડાં નીચેની નગ્નતા જગત જલ્દી નથી નિહાળી શક્તું
જગમાં પથરાયેલા સત્યને જગત જલ્દી નથી સમજી શક્તું
ઉપરછલ્લા ભાવ સહુ કોઈ નિહાળે, અંતરના ભાવ સુધી જલ્દી કોઈ નથી પહોંચી શકતું
કદી કદી કહેવા ચાહે જે જબાન, શબ્દ એને નથી કહી શકતું
આંખના ઈશારાથી સર્વ જાણી લીધું એણે, એ કાંઈ બોલી નથી શકતું

The nudeness below the clothes is not easily seen by the world,
The truth that is spread in the world is not easily understood by the world,
Everyone sees the superficial emotions, no one is able to reach easily the deep emotions of the soul,
Many times, what the tongue wants to utter, words are not able to express,
He has seen everything in one glance of the eye, he is not able to speak.

- સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Next
કપડાં નીચેની નગ્નતા જગત જલ્દી નથી નિહાળી શક્તું
જગમાં પથરાયેલા સત્યને જગત જલ્દી નથી સમજી શક્તું
ઉપરછલ્લા ભાવ સહુ કોઈ નિહાળે, અંતરના ભાવ સુધી જલ્દી કોઈ નથી પહોંચી શકતું
કદી કદી કહેવા ચાહે જે જબાન, શબ્દ એને નથી કહી શકતું
આંખના ઈશારાથી સર્વ જાણી લીધું એણે, એ કાંઈ બોલી નથી શકતું
કપડાં નીચેની નગ્નતા જગત જલ્દી નથી નિહાળી શક્તું જગમાં પથરાયેલા સત્યને જગત જલ્દી નથી સમજી શક્તું ઉપરછલ્લા ભાવ સહુ કોઈ નિહાળે, અંતરના ભાવ સુધી જલ્દી કોઈ નથી પહોંચી શકતું કદી કદી કહેવા ચાહે જે જબાન, શબ્દ એને નથી કહી શકતું આંખના ઈશારાથી સર્વ જાણી લીધું એણે, એ કાંઈ બોલી નથી શકતું https://www.kakabhajans.org/quotes/detail.aspx?quoteid=85