|
છે ત્રિમુખ તો દત્તાત્રેયને,
પણ હૈયું તો એક છે.
છે ચતુર્મુખ તો બ્રહ્માને,
પણ હૈયું તો એક છે.
હરેક કુટુંબમાં મુખ અનેક હોય,
હૈયું એક, ત્યાં કુટુંબ એક છે.
Guru Dattatreya has three faces,
But the heart is only one.
Lord Brahma has four faces,
But the heart is only one.
In every family, there are many faces,
But where the heart is only one, the family is one.
- સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|