|
અપૂર્ણતાઓને પૂર્ણ કરવી,
જગમાં જીવનની એ પરમ સાધના છે.
સુખ ચાહો છો તો,
અન્યને દુઃખી કરવામાં સુખ નહીં મળે.
To complete the incompleteness,
That is an ultimate meditation in the world.
If you are looking for happiness,
Then making others unhappy will not give any happiness.
- સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|