Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 539 | Date: 03-Oct-1986
વિશ્વનો માલિક રહ્યો છે એક, પામવા રસ્તા છે અનેક
Viśvanō mālika rahyō chē ēka, pāmavā rastā chē anēka

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 539 | Date: 03-Oct-1986

વિશ્વનો માલિક રહ્યો છે એક, પામવા રસ્તા છે અનેક

  No Audio

viśvanō mālika rahyō chē ēka, pāmavā rastā chē anēka

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-10-03 1986-10-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11528 વિશ્વનો માલિક રહ્યો છે એક, પામવા રસ્તા છે અનેક વિશ્વનો માલિક રહ્યો છે એક, પામવા રસ્તા છે અનેક

ભાવ વિના રસ્તા રહેશે ખોટા, ધરજો હૈયે આ વિવેક

જપ તો કરતા રહ્યાં અનેક, મનડું સાફ ન કર્યું લવલેશ

દર્શન વિના જિંદગી વીતશે, રહેશો સદા તમે એમને એમ

દર્શન, પૂજન તો સદા કીધાં, મનડાંને ફરતા રહેવા દીધાં

જિંદગીભર આમ કરતા રહ્યાં, પ્રભુના દર્શન તો નવ દીઠાં

ધ્યાન ધરવા નિત્ય બેઠાં, ભાવના તો સાંસા પડયા

મનડાંએ તો લીધા રસ્તા એના, પ્રભુના દર્શન તો નવ દીઠાં

ક્રિયા, કર્મો બહુ બહુ કીધાં, ભાવ તો રહ્યા હૈયામાં ખૂટયા

દિવસો એમને એમ વીતતા રહ્યા, પ્રભુના દર્શન તો નવ થયા

નિરાશા ને અસંતોષે હૈયાં જકડયાં, હૈયાના ભાવ તો સૂકવ્યા

દિનરાત હૈયાં શાંતિ કાજે તડપી રહ્યાં, પ્રભુના દર્શન તો નવ થયાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

viśvanō mālika rahyō chē ēka, pāmavā rastā chē anēka

bhāva vinā rastā rahēśē khōṭā, dharajō haiyē ā vivēka

japa tō karatā rahyāṁ anēka, manaḍuṁ sāpha na karyuṁ lavalēśa

darśana vinā jiṁdagī vītaśē, rahēśō sadā tamē ēmanē ēma

darśana, pūjana tō sadā kīdhāṁ, manaḍāṁnē pharatā rahēvā dīdhāṁ

jiṁdagībhara āma karatā rahyāṁ, prabhunā darśana tō nava dīṭhāṁ

dhyāna dharavā nitya bēṭhāṁ, bhāvanā tō sāṁsā paḍayā

manaḍāṁē tō līdhā rastā ēnā, prabhunā darśana tō nava dīṭhāṁ

kriyā, karmō bahu bahu kīdhāṁ, bhāva tō rahyā haiyāmāṁ khūṭayā

divasō ēmanē ēma vītatā rahyā, prabhunā darśana tō nava thayā

nirāśā nē asaṁtōṣē haiyāṁ jakaḍayāṁ, haiyānā bhāva tō sūkavyā

dinarāta haiyāṁ śāṁti kājē taḍapī rahyāṁ, prabhunā darśana tō nava thayāṁ
English Explanation Increase Font Decrease Font

Explantion 1:

There is only one master of this world, there are several ways to reach him.

The path that has no devotion is false, keep this in your mind.

Lot of people keep chanting, but they never kept their mind clean even a little bit.

The life will be gone without a vision of the Divine, and you will always remain as it is.

Did a lot of worship, Pooja, but your mind was always wandering.

You did this throughout your life, but never got a glimpse of the Lord.

Sat constantly to meditate, but you lacked the devotion.

The mind walked on its own path, but the vision of Lord could not happen.

Did a lot of deeds and actions, but the devotion was always missing from your heart.

Days passed by like this, but you did not get a glimpse of the Lord.

Despair and dissatisfaction gripped your heart, the emotions of the heart dried up.

Day and night, the heart longed for peace, but you still did not get a glimpse of the Lord.

Explantion 2:

In this Gujarati Bhajan Kakaji is exploring on emotions. As there is one supreme owner of this world. And to achieve him there are various ways but the most important aspect is emotions, if you don't have emotions you can't reach near him

Kakaji says

The owner of this world is only one, and there are many ways to reach him.

If you take the road without emotions then it is wrong, keep this consciousness in your heart.

You keep chanting quite a many times but you have never tried to clear your mind a bit.

So you shall never get vision of the Divine and you shall always remain the same.

Did a lot of worship, but your mind was always roaming.

You did this all your life, but could never see the Lord.

Sat constantly to meditate, but you didn't breathe the emotions.

The mind has taken its road, but the vision of Lord could not happen.

Did a lot of deeds but the emotions were always missing from your heart.

Day by day were spent like this, the vision of the Lord did not take place.

Despair and dissatisfaction gripped your heart, the emotions of the heart dried up.

Day and night started longing for peace in the heart but the vision of the Lord didn't happen.

So Kakaji is saying the Divine just needs compassion & emotions and nothing else, and it is the most simple way to attain divinity.
Scan Image

Gujarati Bhajan no. 539 by Satguru Devendra Ghia - Kaka