Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 692 | Date: 30-Jan-1987
ખૂટશે જો ધીરજ, હારશે જો હિંમત, કામ તો પૂરા થાશે નહિ
Khūṭaśē jō dhīraja, hāraśē jō hiṁmata, kāma tō pūrā thāśē nahi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 692 | Date: 30-Jan-1987

ખૂટશે જો ધીરજ, હારશે જો હિંમત, કામ તો પૂરા થાશે નહિ

  No Audio

khūṭaśē jō dhīraja, hāraśē jō hiṁmata, kāma tō pūrā thāśē nahi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-01-30 1987-01-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11681 ખૂટશે જો ધીરજ, હારશે જો હિંમત, કામ તો પૂરા થાશે નહિ ખૂટશે જો ધીરજ, હારશે જો હિંમત, કામ તો પૂરા થાશે નહિ

ભરશે નહિ હૈયે ભાવ તો સાચા, માતા તુજથી તો રીઝશે નહિ

પ્રેમમાં ડૂબી, ના કર તું સોદા, પ્રેમ ત્યાં તો કદી રહેશે નહિ

ખાલી હૈયામાં ભરજે તું શ્રદ્ધા, બીજું કંઈ એમાં ભરતો નહિ

મળશે જીવનમાં અનુભવ અટપટા, મીઠી લીલા વિના એને સમજતો નહિ

હદ હોયે સર્વની, હશે હદ દુઃખની, હૈયેથી વિચાર આ છોડતો નહિ

યત્ન વિના કંઈ ના મળે, ભરોસે કર્મને બધું સોંપતો નહિ

આવ્યો તું એકલો, જાશે તું એકલો, અપેક્ષા સાથની રાખતો નહિ

વિચાર સારો જાગે, અમલ તું કરજે, વાટ એમાં તું જોતો નહિ

ક્રોધ જ્યારે જાગે, રાહ તું જોજે, રાહ જોવી એમાં ભૂલતો નહિ

કામ જ્યારે જાગે, નજર તારી ઢાળજે, ઊંચી નજર તું કરતો નહિ

ક્ષમા હૈયે જાગે, અમલ કરજે ત્યારે, રાહ એમાં તું જોતો નહિ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

khūṭaśē jō dhīraja, hāraśē jō hiṁmata, kāma tō pūrā thāśē nahi

bharaśē nahi haiyē bhāva tō sācā, mātā tujathī tō rījhaśē nahi

prēmamāṁ ḍūbī, nā kara tuṁ sōdā, prēma tyāṁ tō kadī rahēśē nahi

khālī haiyāmāṁ bharajē tuṁ śraddhā, bījuṁ kaṁī ēmāṁ bharatō nahi

malaśē jīvanamāṁ anubhava aṭapaṭā, mīṭhī līlā vinā ēnē samajatō nahi

hada hōyē sarvanī, haśē hada duḥkhanī, haiyēthī vicāra ā chōḍatō nahi

yatna vinā kaṁī nā malē, bharōsē karmanē badhuṁ sōṁpatō nahi

āvyō tuṁ ēkalō, jāśē tuṁ ēkalō, apēkṣā sāthanī rākhatō nahi

vicāra sārō jāgē, amala tuṁ karajē, vāṭa ēmāṁ tuṁ jōtō nahi

krōdha jyārē jāgē, rāha tuṁ jōjē, rāha jōvī ēmāṁ bhūlatō nahi

kāma jyārē jāgē, najara tārī ḍhālajē, ūṁcī najara tuṁ karatō nahi

kṣamā haiyē jāgē, amala karajē tyārē, rāha ēmāṁ tuṁ jōtō nahi
English Explanation Increase Font Decrease Font

If you lose your patience and if you lose courage, then no work can be completed.

If you fill your heart with true devotion, Divine Mother will not be invoked.

Once you fall in love, never do any transactions, otherwise love will not last.

Fill your heart only with faith, don’t fill it with anything else.

You will get many topsy-turvy experiences in life, don’t consider them anything else except divine play,

There is an end to everything, there will be an end to your grief also, do not forget that ever in your heart.

Without efforts, nothing is obtained; don’t leave everything on destiny.

You have come alone and will go alone, don’t expect companionship in that.

When good thoughts occur in your mind, act on it immediately without any delay.

When anger arises, keep patience; don’t forget to keep patience in it.

When lust arises, lower your eyes and don’t look up.

When forgiveness occurs in heart, act upon it without any delay.
Scan Image

Gujarati Bhajan no. 692 by Satguru Sri Devendra Ghia - Kaka