Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 720 | Date: 28-Feb-1987
રાખશે વિકારોને જ્યાં હૈયેથી તો સદાયે દૂર
Rakhshe Vikaro Ne Jya, Haiye Thi To Sadaye Dur

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 720 | Date: 28-Feb-1987

રાખશે વિકારોને જ્યાં હૈયેથી તો સદાયે દૂર

  No Audio

Rakhshe Vikaro Ne Jya, Haiye Thi To Sadaye Dur

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-02-28 1987-02-28 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11709 રાખશે વિકારોને જ્યાં હૈયેથી તો સદાયે દૂર રાખશે વિકારોને જ્યાં હૈયેથી તો સદાયે દૂર

માડી આવશે નજદીક તારી, રહેશે ના એ તુજથી દૂર

કામક્રોધની નિર્બળતાઓ, કરશે જ્યાં હૈયેથી તું દૂર

રહેશે હૈયું તારું નિર્મળતાથી ત્યાં સદા ભરપૂર

વાળીઝૂડી હૈયામાંથી અહંને જ્યાં તું કરશે દૂર

હૈયેથી વેરને હટાવી દેજે, રહેજે તું એનાથી કોષો દૂર

લોભ-લાલચે તો ના લપટાતો, રહેજે તું એમનાથી દૂર ને દૂર

નાખજે હૈયેથી આળસને ખંખેરી, રહેજે જાગૃત એમાં જરૂર

ધીરજથી તું સદા આગળ વધજે, માયાથી બનતો ના મજબૂર

જાગે હૈયે જો આશા, ધરજે ચરણે એને `મા’ ની જરૂર

હૈયે ડર તો કદી ન રાખતો, નિર્ભય રહેજે સદા જરૂર

કર્મો સદા સારા કરતો રહેજે, હૈયું ના લપટાયે એથી જરૂર

પ્રેમથી જગને નીરખજે, હૈયું ભરજે સદા પ્રેમથી ભરપૂર
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rākhaśē vikārōnē jyāṁ haiyēthī tō sadāyē dūra

māḍī āvaśē najadīka tārī, rahēśē nā ē tujathī dūra

kāmakrōdhanī nirbalatāō, karaśē jyāṁ haiyēthī tuṁ dūra

rahēśē haiyuṁ tāruṁ nirmalatāthī tyāṁ sadā bharapūra

vālījhūḍī haiyāmāṁthī ahaṁnē jyāṁ tuṁ karaśē dūra

haiyēthī vēranē haṭāvī dējē, rahējē tuṁ ēnāthī kōṣō dūra

lōbha-lālacē tō nā lapaṭātō, rahējē tuṁ ēmanāthī dūra nē dūra

nākhajē haiyēthī ālasanē khaṁkhērī, rahējē jāgr̥ta ēmāṁ jarūra

dhīrajathī tuṁ sadā āgala vadhajē, māyāthī banatō nā majabūra

jāgē haiyē jō āśā, dharajē caraṇē ēnē `mā' nī jarūra

haiyē ḍara tō kadī na rākhatō, nirbhaya rahējē sadā jarūra

karmō sadā sārā karatō rahējē, haiyuṁ nā lapaṭāyē ēthī jarūra

prēmathī jaganē nīrakhajē, haiyuṁ bharajē sadā prēmathī bharapūra
English Explanation Increase Font Decrease Font

If you will keep your vices away from your heart always,

Divine mother will come close to you, She cannot remain away from you.

If you will keep the weaknesses of anger and lust away from your heart- Divine mother will come close to you…

When your heart will remain full of purity - Divine mother will come close to you…

Sweeping your heart, when you will keep your ego away - Divine mother will come close to you…

Remove the feelings of revenge from your heart, remain far-far away from it - Divine mother will come close to you…

Do not get entangled in greed and temptations, remain far and far away from it- Divine mother will come close to you…

Shake away laziness from your heart, remain alert about it always- Divine mother will come close to you…

Always go forward with patience, do not become helpless in illusions (maya) - Divine mother will come close to you…

If desire arises in your heart, offer it at the feet of Divine Mother - Divine mother will come close to you…

Do not keep fear ever in your heart, always be unafraid - Divine mother will come close to you…

Always do good deeds, make sure your heart remains detached from it - Divine mother will come close to you…

See the world with love, fill your heart with love always - Divine mother will come close to you…
Scan Image

Gujarati Bhajan no. 720 by Satguru Sri Devendra Ghia - Kaka