|
1987-05-23
1987-05-23
1987-05-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11781
કરી પાપ ફરશે તું જગમાં, માફી એની જો નહિ મળે
કરી પાપ ફરશે તું જગમાં, માફી એની જો નહિ મળે
લાખ યત્નો કરશે તું જગમાં, હૈયે શાંતિ તો નહિ જડે
રાહ હશે ભલે તારી તો સાચી, અહં હૈયેથી જો નહિ છૂટે
ક્ષમાની વાતો ભલે તું તો કરે, હૈયે વેર જો નહિ ભૂલે
વર્તન શાંતિભર્યું તો રાખે, હૈયે ક્રોધની જ્વાળા જો જલે
નારીમાં મા-બેનનું દર્શન કરે, હૈયું કામથી જો ભર્યું રહે
સંજોગો જગમાં તો પલટાતા રહે, હૈયું તારું વિચલિત બને
માયામાં મનડું જો ચોંટી રહે, મન પર તો અંકુશ જો તૂટે
ત્યાગની વાત તો બહુ કરે, હૈયું લાલચથી ભર્યું રહે
માનવ માનવમાં તો પ્રભુ વસે, હૈયું ભેદમાં લપટાઈ રહે
કારણ વિના દુઃખ તો ના મળે, કારણનું કારણ જો નહિ જડે
Satguru Sri Devendra Ghia (Kaka)
|
|
View Original |

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
karī pāpa pharaśē tuṁ jagamāṁ, māphī ēnī jō nahi malē
lākha yatnō karaśē tuṁ jagamāṁ, haiyē śāṁti tō nahi jaḍē
rāha haśē bhalē tārī tō sācī, ahaṁ haiyēthī jō nahi chūṭē
kṣamānī vātō bhalē tuṁ tō karē, haiyē vēra jō nahi bhūlē
vartana śāṁtibharyuṁ tō rākhē, haiyē krōdhanī jvālā jō jalē
nārīmāṁ mā-bēnanuṁ darśana karē, haiyuṁ kāmathī jō bharyuṁ rahē
saṁjōgō jagamāṁ tō palaṭātā rahē, haiyuṁ tāruṁ vicalita banē
māyāmāṁ manaḍuṁ jō cōṁṭī rahē, mana para tō aṁkuśa jō tūṭē
tyāganī vāta tō bahu karē, haiyuṁ lālacathī bharyuṁ rahē
mānava mānavamāṁ tō prabhu vasē, haiyuṁ bhēdamāṁ lapaṭāī rahē
kāraṇa vinā duḥkha tō nā malē, kāraṇanuṁ kāraṇa jō nahi jaḍē
| English Explanation |
|
If you wander the world after committing sins, and their forgiveness is not found,
Even if you make millions of efforts in the world, peace will not be found in your heart.
Even if your path is entirely righteous, if ego is not released from your heart - even if you make millions of efforts…
Even if you speak words of forgiveness, if you do not forget enmity in your heart - even if you make millions of efforts…
Even if your external behavior remains peaceful, if the flame of anger burns within your heart - even if you make millions of efforts…
Even if you look upon women as mothers and sisters, if your heart remains filled with lust - even if you make millions of efforts…
As circumstances in the world keep shifting, your heart will become deeply shaken - even if you make millions of efforts…
If your mind remains attached to illusion, if your self-control over the mind shatters - even if you make millions of efforts…
Even if you speak highly of renunciation, if your heart remains filled with greed - even if you make millions of efforts…
The Lord resides within every human being, if your heart remains entangled in discrimination - even if you make millions of efforts…
Suffering is never received without a reason, unless the root cause of that reason cannot be found - even if you make millions of efforts…
|