|
1987-05-18
1987-05-18
1987-05-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11794
જડમાં ચેતનના દર્શન કરવા નીકળ્યો, ચેતનને જડ ના બનાવજે
જડમાં ચેતનના દર્શન કરવા નીકળ્યો, ચેતનને જડ ના બનાવજે
પ્રેમ તો છે સદા ચેતનવંતો, પ્રેમને ના તું અભડાવજે
હૈયે વહેતાં તારા પ્રેમને, કુંઠિત તો ના બનાવજે
પ્રેમને બાંધી, મર્યાદિત બનાવી, પ્રેમને રૂંધી ના નાખજે
પ્રેમે તો તું જગ તરી જાશે, પ્રેમ તને તો ભીનો રાખશે
ના કરજે અવગણના પ્રેમની, પ્રેમે હૈયું તો ભરી રાખજે
પ્રેમ સ્વરૂપ તો છે માતા, `મા’ ના ચરણે પ્રેમ ધરી નાખજે
પ્રેમથી બાંધજે `મા’ ને એવી, છૂટી ક્યાંયે નહિ થાશે
પ્રેમની ઝંખના સદા કરી, સદા તારી પાસે આવશે
પ્રેમે તો `મા’ ને જ્યાં વશ કીધી, જગ તેને તો વશ થાશે
હર મરજી એની, જગમાં `મા’ ની મરજી તો ભળી જાશે
Satguru Sri Devendra Ghia (Kaka)
|
|
View Original |

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
jaḍamāṁ cētananā darśana karavā nīkalyō, cētananē jaḍa nā banāvajē
prēma tō chē sadā cētanavaṁtō, prēmanē nā tuṁ abhaḍāvajē
haiyē vahētāṁ tārā prēmanē, kuṁṭhita tō nā banāvajē
prēmanē bāṁdhī, maryādita banāvī, prēmanē rūṁdhī nā nākhajē
prēmē tō tuṁ jaga tarī jāśē, prēma tanē tō bhīnō rākhaśē
nā karajē avagaṇanā prēmanī, prēmē haiyuṁ tō bharī rākhajē
prēma svarūpa tō chē mātā, `mā' nā caraṇē prēma dharī nākhajē
prēmathī bāṁdhajē `mā' nē ēvī, chūṭī kyāṁyē nahi thāśē
prēmanī jhaṁkhanā sadā karī, sadā tārī pāsē āvaśē
prēmē tō `mā' nē jyāṁ vaśa kīdhī, jaga tēnē tō vaśa thāśē
hara marajī ēnī, jagamāṁ `mā' nī marajī tō bhalī jāśē
| English Explanation |
|
You set out to seek the living consciousness within the inanimate, do not turn that consciousness into stone;
Love is forever vibrant and alive, do not desecrate or pollute that love.
The love flowing within your heart, do not let it become stagnant or suppressed;
By binding and limiting love, do not suffocate its very spirit.
Through love, you shall cross the ocean of this world, love will keep your soul nourished and tender;
Do not disregard or disrespect love, keep your heart overflowing with it.
The Divine Mother is the ultimate embodiment of love, surrender your love at the feet of the Mother;
Bind the Divine Mother with such pure love that She can never distance Herself from you.
Always yearn for love, and it will forever stay close to you;
Once you win over the Divine Mother with your love, the whole world will bow to you.
Every wish of yours in this world will then merge seamlessly with the divine will of the Mother.
|