Hymn No. 6047 | Date: 24-Nov-1995
જીવનમાં જિત ચાહનારા, હારના રસ્તા તું જાણી લે (2)
jīvanamāṁ jita cāhanārā, hāranā rastā tuṁ jāṇī lē (2)
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1995-11-24
1995-11-24
1995-11-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12036
જીવનમાં જિત ચાહનારા, હારના રસ્તા તું જાણી લે (2)
જીવનમાં જિત ચાહનારા, હારના રસ્તા તું જાણી લે (2)
જિતવું છે જીવનમાં જ્યાં, હારના રસ્તા બધા તું બંધ કરી લે
જે હરાવવામાં સાથ દેતો હોય, સાથ બધા એના તું છોડી દે
જ્યાં જિતનારો, હારનારો તું ને તું છે, દોષ અન્ય ઉપર નાખવા છોડી દે
કરેલું તારું ને તારું, હાર કે જિત અપાવશે, સ્મરણમાં નિત્ય આ રહેવા દે
કરી દીધું જ્યાં એકવાર તેં, ના કર્યું બનવાનું નથી, હાર કે જિત મળ્યા વિના ના રહેશે
સુખને દુઃખ ભૂલી જાજે તું જીવનમાં, જાશે ભૂલી, હારજિતના દ્વાર એ ખોલશે
ના હાર કે જિતનો હકદાર છે તું, હશે મન જેવું, એટલો માલદાર છે તું
હારજિતના ફેંસલામાં, હારજિતના ફેંસલાથી, પડશે ના ફેર તારી અસ્તિત્વને
તારી મંઝિલ વિનાની જિત બધી, સમજી ના લેજે જિત જીવનમાં તું તારી
નિરાશામાં ડૂબી ના જાતો, કે જિતમાં ના હરખાઈ જાતો રે તું
મંઝિલ વિનાની હારજિતને, હારજિત ના તું માની લેજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanamāṁ jita cāhanārā, hāranā rastā tuṁ jāṇī lē (2)
jitavuṁ chē jīvanamāṁ jyāṁ, hāranā rastā badhā tuṁ baṁdha karī lē
jē harāvavāmāṁ sātha dētō hōya, sātha badhā ēnā tuṁ chōḍī dē
jyāṁ jitanārō, hāranārō tuṁ nē tuṁ chē, dōṣa anya upara nākhavā chōḍī dē
karēluṁ tāruṁ nē tāruṁ, hāra kē jita apāvaśē, smaraṇamāṁ nitya ā rahēvā dē
karī dīdhuṁ jyāṁ ēkavāra tēṁ, nā karyuṁ banavānuṁ nathī, hāra kē jita malyā vinā nā rahēśē
sukhanē duḥkha bhūlī jājē tuṁ jīvanamāṁ, jāśē bhūlī, hārajitanā dvāra ē khōlaśē
nā hāra kē jitanō hakadāra chē tuṁ, haśē mana jēvuṁ, ēṭalō māladāra chē tuṁ
hārajitanā phēṁsalāmāṁ, hārajitanā phēṁsalāthī, paḍaśē nā phēra tārī astitvanē
tārī maṁjhila vinānī jita badhī, samajī nā lējē jita jīvanamāṁ tuṁ tārī
nirāśāmāṁ ḍūbī nā jātō, kē jitamāṁ nā harakhāī jātō rē tuṁ
maṁjhila vinānī hārajitanē, hārajita nā tuṁ mānī lējē
|