Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1759 | Date: 07-Mar-1989
ગોતું ગોતું રે અણસાર તારો, અણસાર ખોવાઈ જાય
Gōtuṁ gōtuṁ rē aṇasāra tārō, aṇasāra khōvāī jāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1759 | Date: 07-Mar-1989

ગોતું ગોતું રે અણસાર તારો, અણસાર ખોવાઈ જાય

  No Audio

gōtuṁ gōtuṁ rē aṇasāra tārō, aṇasāra khōvāī jāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1989-03-07 1989-03-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13248 ગોતું ગોતું રે અણસાર તારો, અણસાર ખોવાઈ જાય ગોતું ગોતું રે અણસાર તારો, અણસાર ખોવાઈ જાય

બની બાવરો જ્યાં ફરું, અણસાર તારો ત્યાં ઝળકી જાય

રમત તારી આ યુગો જૂની, આજે પણ તું રમતી જાય - ગોતું...

વાદળ પાછળ છુપાઈ સૂરજ, ઘડી ઘડીમાં જાયે દેખાય - ગોતું...

સૂર્યકિરણો, સાગર મોજે, આભા ચાંદીની પાથરી જાય

જીવનમાં ઝલક તારી રે માડી, તું એમ રે, દેખાડતી જાય - ગોતું...

ઘૂંટતા ઘૂંટતા ચંદન, સુગંધ એની જેમ પ્રસરાવી જાય

સદ્દગુણો તારા, હૈયે ઘૂંટાતા માડી, ફોરમ ફેલાવી જાય - ગોતું...

નિર્બળ એવા અમારા મનને રે માડી, માયા લોભાવી જાય

થાકીયે જ્યાં એમાં અમે રે માડી, અણસાર ચેતન બક્ષી જાય - ગોતું...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

gōtuṁ gōtuṁ rē aṇasāra tārō, aṇasāra khōvāī jāya

banī bāvarō jyāṁ pharuṁ, aṇasāra tārō tyāṁ jhalakī jāya

ramata tārī ā yugō jūnī, ājē paṇa tuṁ ramatī jāya - gōtuṁ...

vādala pāchala chupāī sūraja, ghaḍī ghaḍīmāṁ jāyē dēkhāya - gōtuṁ...

sūryakiraṇō, sāgara mōjē, ābhā cāṁdīnī pātharī jāya

jīvanamāṁ jhalaka tārī rē māḍī, tuṁ ēma rē, dēkhāḍatī jāya - gōtuṁ...

ghūṁṭatā ghūṁṭatā caṁdana, sugaṁdha ēnī jēma prasarāvī jāya

saddaguṇō tārā, haiyē ghūṁṭātā māḍī, phōrama phēlāvī jāya - gōtuṁ...

nirbala ēvā amārā mananē rē māḍī, māyā lōbhāvī jāya

thākīyē jyāṁ ēmāṁ amē rē māḍī, aṇasāra cētana bakṣī jāya - gōtuṁ...
Scan Image

Gujarati Bhajan no. 1759 by Satguru Sri Devendra Ghia - Kaka