1991-03-15
1991-03-15
1991-03-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14083
શંકાની રામાયણથી, જગમાં તો કોઈ અજાણ્યું નથી
શંકાની રામાયણથી, જગમાં તો કોઈ અજાણ્યું નથી
ઝેરનાં પારખાં લેવાની તો કાંઈ જરૂર નથી
વેરનાં પરિણામોથી, જગમાં કોઈ અજાણ્યું નથી - ઝેરનાં...
અપમાનની આગથી તો જગમાં કોઈ અજાણ્યું નથી - ઝેરનાં...
કામના બાણની હાલતથી, જગમાં કોઈ અજાણ્યું નથી - ઝેરનાં...
લોભની ખીણના રસ્તાથી જગમાં કોઈ અજાણ્યા નથી - ઝેરનાં...
ખોટું બોલી ખાટવાની રીત, જગમાં જલદી છૂટતી નથી - ઝેરનાં...
માયાની માયા તો જગમાં ક્યાંય લઈ જવાની નથી - ઝેરનાં...
અહંના ઝરણામાં નિત્ય સ્નાન કરવાની જરૂર નથી - ઝેરનાં...
અતડા બની જગમાં, ફરવાની તો કાંઈ જરૂર નથી - ઝેરનાં...
આવી જગમાં, છું કોણ, ભૂલવાની એ જરૂર નથી - ઝેરનાં...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śaṁkānī rāmāyaṇathī, jagamāṁ tō kōī ajāṇyuṁ nathī
jhēranāṁ pārakhāṁ lēvānī tō kāṁī jarūra nathī
vēranāṁ pariṇāmōthī, jagamāṁ kōī ajāṇyuṁ nathī - jhēranāṁ...
apamānanī āgathī tō jagamāṁ kōī ajāṇyuṁ nathī - jhēranāṁ...
kāmanā bāṇanī hālatathī, jagamāṁ kōī ajāṇyuṁ nathī - jhēranāṁ...
lōbhanī khīṇanā rastāthī jagamāṁ kōī ajāṇyā nathī - jhēranāṁ...
khōṭuṁ bōlī khāṭavānī rīta, jagamāṁ jaladī chūṭatī nathī - jhēranāṁ...
māyānī māyā tō jagamāṁ kyāṁya laī javānī nathī - jhēranāṁ...
ahaṁnā jharaṇāmāṁ nitya snāna karavānī jarūra nathī - jhēranāṁ...
ataḍā banī jagamāṁ, pharavānī tō kāṁī jarūra nathī - jhēranāṁ...
āvī jagamāṁ, chuṁ kōṇa, bhūlavānī ē jarūra nathī - jhēranāṁ...
|
|