Hymn No. 3151 | Date: 14-Apr-1991
દર્દથી ડરતો, દર્દી હું તો બની ગયો, પ્રભુ તારા દર્દનો શિકાર બની ગયો
dardathī ḍaratō, dardī huṁ tō banī gayō, prabhu tārā dardanō śikāra banī gayō
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1991-04-14
1991-04-14
1991-04-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14140
દર્દથી ડરતો, દર્દી હું તો બની ગયો, પ્રભુ તારા દર્દનો શિકાર બની ગયો
દર્દથી ડરતો, દર્દી હું તો બની ગયો, પ્રભુ તારા દર્દનો શિકાર બની ગયો
છોડવી ના હતી માયા જગની, માયા જગની તો ત્યાં હું ભૂલી ગયો
ખોઈ ના શકતો, ભાન હું મારું, તારા ભાનમાં હું તો ખોવાતો ગયો
ચાહત જગની છોડી ના શક્યો, તુજ દર્શનની ચાહત ના છોડી શક્યો
જગમાં જ્યાં તું તો ખોવાઈ ગયો, તુજમાં ના હું તો ખોવાઈ શક્યો
દીધો જ્યાં આકાર તો તેં મુજને, તુજને આકારમાં જોવા ચાહી રહ્યો
છે તું સુખદુઃખથી પર, થાતાં તન્મય તુજમાં, સુખદુઃખ હું તો ભૂલી ગયો
છે શક્તિશાળી તું, છું સંતાન તારું, છે શક્તિ તારી મુજમાં, ભૂલી ગયો
છે જગકર્તા તું તો, કર્મોનો કર્તા ગણી મને, જગકર્તા તને હું તો ભૂલી ગયો
આનંદસ્વરૂપ છે જ્યાં તું, સહજ આનંદસ્વરૂપ મારું હું વીસરી ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dardathī ḍaratō, dardī huṁ tō banī gayō, prabhu tārā dardanō śikāra banī gayō
chōḍavī nā hatī māyā jaganī, māyā jaganī tō tyāṁ huṁ bhūlī gayō
khōī nā śakatō, bhāna huṁ māruṁ, tārā bhānamāṁ huṁ tō khōvātō gayō
cāhata jaganī chōḍī nā śakyō, tuja darśananī cāhata nā chōḍī śakyō
jagamāṁ jyāṁ tuṁ tō khōvāī gayō, tujamāṁ nā huṁ tō khōvāī śakyō
dīdhō jyāṁ ākāra tō tēṁ mujanē, tujanē ākāramāṁ jōvā cāhī rahyō
chē tuṁ sukhaduḥkhathī para, thātāṁ tanmaya tujamāṁ, sukhaduḥkha huṁ tō bhūlī gayō
chē śaktiśālī tuṁ, chuṁ saṁtāna tāruṁ, chē śakti tārī mujamāṁ, bhūlī gayō
chē jagakartā tuṁ tō, karmōnō kartā gaṇī manē, jagakartā tanē huṁ tō bhūlī gayō
ānaṁdasvarūpa chē jyāṁ tuṁ, sahaja ānaṁdasvarūpa māruṁ huṁ vīsarī gayō
|