Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3197 | Date: 12-May-1991
જેમાં જેનું મન નથી, કાર્ય જલદી પૂરું એ તો થાતું નથી
Jēmāṁ jēnuṁ mana nathī, kārya jaladī pūruṁ ē tō thātuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3197 | Date: 12-May-1991

જેમાં જેનું મન નથી, કાર્ય જલદી પૂરું એ તો થાતું નથી

  No Audio

jēmāṁ jēnuṁ mana nathī, kārya jaladī pūruṁ ē tō thātuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-05-12 1991-05-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14186 જેમાં જેનું મન નથી, કાર્ય જલદી પૂરું એ તો થાતું નથી જેમાં જેનું મન નથી, કાર્ય જલદી પૂરું એ તો થાતું નથી

કારણ વિના કાંઈ બનતું નથી, ગોત્યું કારણ જલદી જડતું નથી

આધાર સતત જે ગોતતો રહે, પગભર ઊભો એ રહી શકતો નથી

મનમાં જાગે તો ઘણું-ઘણું, બધું એ તો પૂરું થાતું નથી

નિષ્ફળતા તો કોઈ માગતું નથી, સફળતા સહુને મળતી નથી

વેરઝેરનાં બીજ જાગે ને શમે, વેરઝેર તો કોઈને જોઈતું નથી

કોઈ ને કોઈ વાતે તો દુઃખ લાગે, દુઃખ લાગ્યા વિના રહેતું નથી

સોંપ્યું કામ તો, આવડત વિના, સરખું પૂરું એ તો થાતું નથી

સંસારમાં વેરાગ્ય જાગ્યા વિના, પ્રભુભક્તિ તો ટકતી નથી

ગોતવા બેસો કારણ કર્મોનાં, જલદી એ તો જડતા નથી
View Original Increase Font Decrease Font


જેમાં જેનું મન નથી, કાર્ય જલદી પૂરું એ તો થાતું નથી

કારણ વિના કાંઈ બનતું નથી, ગોત્યું કારણ જલદી જડતું નથી

આધાર સતત જે ગોતતો રહે, પગભર ઊભો એ રહી શકતો નથી

મનમાં જાગે તો ઘણું-ઘણું, બધું એ તો પૂરું થાતું નથી

નિષ્ફળતા તો કોઈ માગતું નથી, સફળતા સહુને મળતી નથી

વેરઝેરનાં બીજ જાગે ને શમે, વેરઝેર તો કોઈને જોઈતું નથી

કોઈ ને કોઈ વાતે તો દુઃખ લાગે, દુઃખ લાગ્યા વિના રહેતું નથી

સોંપ્યું કામ તો, આવડત વિના, સરખું પૂરું એ તો થાતું નથી

સંસારમાં વેરાગ્ય જાગ્યા વિના, પ્રભુભક્તિ તો ટકતી નથી

ગોતવા બેસો કારણ કર્મોનાં, જલદી એ તો જડતા નથી




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jēmāṁ jēnuṁ mana nathī, kārya jaladī pūruṁ ē tō thātuṁ nathī

kāraṇa vinā kāṁī banatuṁ nathī, gōtyuṁ kāraṇa jaladī jaḍatuṁ nathī

ādhāra satata jē gōtatō rahē, pagabhara ūbhō ē rahī śakatō nathī

manamāṁ jāgē tō ghaṇuṁ-ghaṇuṁ, badhuṁ ē tō pūruṁ thātuṁ nathī

niṣphalatā tō kōī māgatuṁ nathī, saphalatā sahunē malatī nathī

vērajhēranāṁ bīja jāgē nē śamē, vērajhēra tō kōīnē jōītuṁ nathī

kōī nē kōī vātē tō duḥkha lāgē, duḥkha lāgyā vinā rahētuṁ nathī

sōṁpyuṁ kāma tō, āvaḍata vinā, sarakhuṁ pūruṁ ē tō thātuṁ nathī

saṁsāramāṁ vērāgya jāgyā vinā, prabhubhakti tō ṭakatī nathī

gōtavā bēsō kāraṇa karmōnāṁ, jaladī ē tō jaḍatā nathī
Scan Image

Gujarati Bhajan no. 3197 by Satguru Devendra Ghia - Kaka
First...319631973198...Last