Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3245 | Date: 20-Jun-1991
મૂકી નથી શકતો વિશ્વાસ રે માનવ, માનવ પર તો, કયા આધારે
Muki Nathi Shakato Vishwas Re Manav, Manav Par To Kaya Aadhare

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3245 | Date: 20-Jun-1991

મૂકી નથી શકતો વિશ્વાસ રે માનવ, માનવ પર તો, કયા આધારે

  No Audio

Muki Nathi Shakato Vishwas Re Manav, Manav Par To Kaya Aadhare

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-06-20 1991-06-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14234 મૂકી નથી શકતો વિશ્વાસ રે માનવ, માનવ પર તો, કયા આધારે મૂકી નથી શકતો વિશ્વાસ રે માનવ, માનવ પર તો, કયા આધારે

રહ્યો છે મૂકી રે વિશ્વાસ તો પ્રભુ પર, દેખાતો નથી તોય, કયા આધારે

રહી નથી શકતો રે વિશ્વાસ તો ખુદમાં રે માનવ, તો, કયા આધારે

હોય જે હકીકત, નથી તોય સ્વીકારી શકતો રે માનવ, તો, કયા આધારે

જોયા નથી, જાણ્યા નથી પ્રભુને તો જેણે, એના તરફ ખેંચાય છે, કયા આધારે

નિર્લેપ રહી, રહ્યું છે જીવન તો ચાલતું ને ચાલતું જગમાં તો, કયા આધારે

દેખાય ના પ્રેમના તાંતણા, રહ્યા છે જગમાં ખેંચી તો સહુને, કયા આધારે

રહ્યું છે આ તન તો, કાર્ય કરતું ને કરતું જગમાં, કરતું તો કયા આધારે

પહોંચે પ્રભુને તો પોકાર રે માનવનો, પહોંચે છે એ તો કયા આધારે

ટક્યા નથી રે, ટકવાના નથી, અહં ને અભિમાન તો જગમાં તો કયા આધારે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mūkī nathī śakatō viśvāsa rē mānava, mānava para tō, kayā ādhārē

rahyō chē mūkī rē viśvāsa tō prabhu para, dēkhātō nathī tōya, kayā ādhārē

rahī nathī śakatō rē viśvāsa tō khudamāṁ rē mānava, tō, kayā ādhārē

hōya jē hakīkata, nathī tōya svīkārī śakatō rē mānava, tō, kayā ādhārē

jōyā nathī, jāṇyā nathī prabhunē tō jēṇē, ēnā tarapha khēṁcāya chē, kayā ādhārē

nirlēpa rahī, rahyuṁ chē jīvana tō cālatuṁ nē cālatuṁ jagamāṁ tō, kayā ādhārē

dēkhāya nā prēmanā tāṁtaṇā, rahyā chē jagamāṁ khēṁcī tō sahunē, kayā ādhārē

rahyuṁ chē ā tana tō, kārya karatuṁ nē karatuṁ jagamāṁ, karatuṁ tō kayā ādhārē

pahōṁcē prabhunē tō pōkāra rē mānavanō, pahōṁcē chē ē tō kayā ādhārē

ṭakyā nathī rē, ṭakavānā nathī, ahaṁ nē abhimāna tō jagamāṁ tō kayā ādhārē
Scan Image

Gujarati Bhajan no. 3245 by Satguru Sri Devendra Ghia - Kaka