Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3284 | Date: 17-Jul-1991
તારી શક્તિના ભંડાર, તારા પ્રેમના ભંડાર, પ્રભુ સહુના કાજે ખુલ્લા છે
Taari Shaktina Bhandaar,Taara Premna Bhandaar,Prabhu Sahuna Kaaje Khulla Che

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3284 | Date: 17-Jul-1991

તારી શક્તિના ભંડાર, તારા પ્રેમના ભંડાર, પ્રભુ સહુના કાજે ખુલ્લા છે

  No Audio

Taari Shaktina Bhandaar,Taara Premna Bhandaar,Prabhu Sahuna Kaaje Khulla Che

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-07-17 1991-07-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14273 તારી શક્તિના ભંડાર, તારા પ્રેમના ભંડાર, પ્રભુ સહુના કાજે ખુલ્લા છે તારી શક્તિના ભંડાર, તારા પ્રેમના ભંડાર, પ્રભુ સહુના કાજે ખુલ્લા છે

પમાય તે એ તો પામે, લેવાય એ તે લે, બાકી ખાલી રહેતા આવ્યા છે

ના રાખ્યા ભેદ તેં તો, ખેદ એ તો પામે, જે લેવાનું તો ચૂક્યા છે

નિત્ય નિરંતર વહેતા રાખ્યા, કદી ના અટકાવ્યા, ભક્તો એ તો પામ્યા છે

રહ્યા એ તો વહેતા ને વહેતા, કદી ના એ ખૂટ્યા, સદા એ તો ભરપૂર છે

તારી મસ્તીમાં મસ્ત રહ્યા, મસ્ત જીવન જીવ્યા, એ તો જગજાહેર છે

રહ્યા તારી સાથ, આવ્યા ભંડાર એને હાથ, ખાલી ના એ તો રહ્યા છે

છે તું તો જગની માત, કરે ભક્ત સાથે વાત, ઇતિહાસે આ લખાયેલ છે

દયા-ધરમની વાત ગાજે જગમાં તો માત, રહ્યા માનવ તોય દયાહીન છે

મચાવે માનવ બુમરાણ, છો તમે ગુણોની ખાણ, ના જલદી એ તો સમજાય છે
View Original Increase Font Decrease Font

તારી શક્તિના ભંડાર, તારા પ્રેમના ભંડાર, પ્રભુ સહુના કાજે ખુલ્લા છે

પમાય તે એ તો પામે, લેવાય એ તે લે, બાકી ખાલી રહેતા આવ્યા છે

ના રાખ્યા ભેદ તેં તો, ખેદ એ તો પામે, જે લેવાનું તો ચૂક્યા છે

નિત્ય નિરંતર વહેતા રાખ્યા, કદી ના અટકાવ્યા, ભક્તો એ તો પામ્યા છે

રહ્યા એ તો વહેતા ને વહેતા, કદી ના એ ખૂટ્યા, સદા એ તો ભરપૂર છે

તારી મસ્તીમાં મસ્ત રહ્યા, મસ્ત જીવન જીવ્યા, એ તો જગજાહેર છે

રહ્યા તારી સાથ, આવ્યા ભંડાર એને હાથ, ખાલી ના એ તો રહ્યા છે

છે તું તો જગની માત, કરે ભક્ત સાથે વાત, ઇતિહાસે આ લખાયેલ છે

દયા-ધરમની વાત ગાજે જગમાં તો માત, રહ્યા માનવ તોય દયાહીન છે

મચાવે માનવ બુમરાણ, છો તમે ગુણોની ખાણ, ના જલદી એ તો સમજાય છે

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārī śaktinā bhaṁḍāra, tārā prēmanā bhaṁḍāra, prabhu sahunā kājē khullā chē

pamāya tē ē tō pāmē, lēvāya ē tē lē, bākī khālī rahētā āvyā chē

nā rākhyā bhēda tēṁ tō, khēda ē tō pāmē, jē lēvānuṁ tō cūkyā chē

nitya niraṁtara vahētā rākhyā, kadī nā aṭakāvyā, bhaktō ē tō pāmyā chē

rahyā ē tō vahētā nē vahētā, kadī nā ē khūṭyā, sadā ē tō bharapūra chē

tārī mastīmāṁ masta rahyā, masta jīvana jīvyā, ē tō jagajāhēra chē

rahyā tārī sātha, āvyā bhaṁḍāra ēnē hātha, khālī nā ē tō rahyā chē

chē tuṁ tō jaganī māta, karē bhakta sāthē vāta, itihāsē ā lakhāyēla chē

dayā-dharamanī vāta gājē jagamāṁ tō māta, rahyā mānava tōya dayāhīna chē

macāvē mānava bumarāṇa, chō tamē guṇōnī khāṇa, nā jaladī ē tō samajāya chē
Scan Image

Gujarati Bhajan no. 3284 by Satguru Sri Devendra Ghia - Kaka