Hymn No. 3455 | Date: 12-Oct-1991
રે ભાઈ, આ તો કમાલ થઈ ગઈ, રે ભાઈ, આ તો કમાલ થઈ ગઈ
rē bhāī, ā tō kamāla thaī gaī, rē bhāī, ā tō kamāla thaī gaī
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1991-10-12
1991-10-12
1991-10-12
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14444
રે ભાઈ, આ તો કમાલ થઈ ગઈ, રે ભાઈ, આ તો કમાલ થઈ ગઈ
રે ભાઈ, આ તો કમાલ થઈ ગઈ, રે ભાઈ, આ તો કમાલ થઈ ગઈ
આકાશે અધ્ધર રહી દીવડો જલતો જાય, કિરણો એનાં અટકે ના જરાય - રે...
અગણિત જીવો આવ્યા ધરતી પર, પીધું પાણી, પાણી તોય ખૂટે ના જરાય - રે...
અગણિત જીવોએ લીધા ધરતી પર શ્વાસ, વાયુ ના ખૂટ્યો તોય જરાય - રે...
નાનાં-નાનાં વડ બીજમાંથી વૃક્ષો તો સર્જાય, બીજ ના એમાં ક્યાંય દેખાય - રે...
મન-બુદ્ધિ દ્વારા માનવી કરે કાર્યો, મન-બુદ્ધિ તો ક્યાંય ના દેખાય - રે...
જન્મો બદલાયા, બદલાયાં સગાં ને વહાલાં, માને તોય એને પોતાના સદાય - રે...
અગણિત તારા ઘૂમી રહ્યા આકાશે, આધાર એનો ક્યાંય ના દેખાય - રે...
જડ જેવું લાગતું આ તન, ધીરે-ધીરે નાનામાંથી મોટું થાતું જાય - રે...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rē bhāī, ā tō kamāla thaī gaī, rē bhāī, ā tō kamāla thaī gaī
ākāśē adhdhara rahī dīvaḍō jalatō jāya, kiraṇō ēnāṁ aṭakē nā jarāya - rē...
agaṇita jīvō āvyā dharatī para, pīdhuṁ pāṇī, pāṇī tōya khūṭē nā jarāya - rē...
agaṇita jīvōē līdhā dharatī para śvāsa, vāyu nā khūṭyō tōya jarāya - rē...
nānāṁ-nānāṁ vaḍa bījamāṁthī vr̥kṣō tō sarjāya, bīja nā ēmāṁ kyāṁya dēkhāya - rē...
mana-buddhi dvārā mānavī karē kāryō, mana-buddhi tō kyāṁya nā dēkhāya - rē...
janmō badalāyā, badalāyāṁ sagāṁ nē vahālāṁ, mānē tōya ēnē pōtānā sadāya - rē...
agaṇita tārā ghūmī rahyā ākāśē, ādhāra ēnō kyāṁya nā dēkhāya - rē...
jaḍa jēvuṁ lāgatuṁ ā tana, dhīrē-dhīrē nānāmāṁthī mōṭuṁ thātuṁ jāya - rē...
|