Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2088 | Date: 07-Nov-1989
તારી આંખથી અમી ઝરે, મુખ તારું સદા હસતું રહે રે
Tari Aakh Thi Ami Jaare, Mukh Taaru Sadaa Hastu Rahe Re

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 2088 | Date: 07-Nov-1989

તારી આંખથી અમી ઝરે, મુખ તારું સદા હસતું રહે રે

  Audio

Tari Aakh Thi Ami Jaare, Mukh Taaru Sadaa Hastu Rahe Re

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1989-11-07 1989-11-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14577 તારી આંખથી અમી ઝરે, મુખ તારું સદા હસતું રહે રે તારી આંખથી અમી ઝરે, મુખ તારું સદા હસતું રહે રે

માડી, તારું આવું અનોખું રૂપ, મારાં નયનોને તો સદાય ગમે

તારા હસ્તેથી કંકુ ઝરે, તારા મુખડેથી તો ફૂલડાં વરસે રે - માડી ...

તારા કપાળે ચાંદલો ચમકે, તારા મસ્તકે તો મુગટ શોભે રે - માડી...

તારી કમરે કમરબંધ ચમકે, તારા પગે તો ઝાંઝર ઝમકે રે - માડી...

તારો ઘેરદાર ઘાઘરો ઘમકે, તારી કસુંબી ચૂંદડી તો ફરફરે રે - માડી...

તારા ગળે મોતીની માળા શોભે, તારા હૈયે હીરા-રત્નોનો હાર ઝૂલે રે - માડી...

તારી ચાલે-ચાલે ત્રિલોક ચાલે, તારા શબ્દે-શબ્દે બ્રહ્માંડ ડોલે રે - માડી...

તારા અંગેઅંગમાંથી શક્તિ ઝરે, તારા મુખ પર કોમળતા વરસે રે - માડી...

તારા સાંનિધ્યમાં આનંદ વહે, તારી કરુણા હૈયું તરબોળ કરે રે - માડી...
https://www.youtube.com/watch?v=VtLRdCp1BtY
View Original Increase Font Decrease Font

તારી આંખથી અમી ઝરે, મુખ તારું સદા હસતું રહે રે

માડી, તારું આવું અનોખું રૂપ, મારાં નયનોને તો સદાય ગમે

તારા હસ્તેથી કંકુ ઝરે, તારા મુખડેથી તો ફૂલડાં વરસે રે - માડી ...

તારા કપાળે ચાંદલો ચમકે, તારા મસ્તકે તો મુગટ શોભે રે - માડી...

તારી કમરે કમરબંધ ચમકે, તારા પગે તો ઝાંઝર ઝમકે રે - માડી...

તારો ઘેરદાર ઘાઘરો ઘમકે, તારી કસુંબી ચૂંદડી તો ફરફરે રે - માડી...

તારા ગળે મોતીની માળા શોભે, તારા હૈયે હીરા-રત્નોનો હાર ઝૂલે રે - માડી...

તારી ચાલે-ચાલે ત્રિલોક ચાલે, તારા શબ્દે-શબ્દે બ્રહ્માંડ ડોલે રે - માડી...

તારા અંગેઅંગમાંથી શક્તિ ઝરે, તારા મુખ પર કોમળતા વરસે રે - માડી...

તારા સાંનિધ્યમાં આનંદ વહે, તારી કરુણા હૈયું તરબોળ કરે રે - માડી...

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārī āṁkhathī amī jharē, mukha tāruṁ sadā hasatuṁ rahē rē

māḍī, tāruṁ āvuṁ anōkhuṁ rūpa, mārāṁ nayanōnē tō sadāya gamē

tārā hastēthī kaṁku jharē, tārā mukhaḍēthī tō phūlaḍāṁ varasē rē - māḍī ...

tārā kapālē cāṁdalō camakē, tārā mastakē tō mugaṭa śōbhē rē - māḍī...

tārī kamarē kamarabaṁdha camakē, tārā pagē tō jhāṁjhara jhamakē rē - māḍī...

tārō ghēradāra ghāgharō ghamakē, tārī kasuṁbī cūṁdaḍī tō pharapharē rē - māḍī...

tārā galē mōtīnī mālā śōbhē, tārā haiyē hīrā-ratnōnō hāra jhūlē rē - māḍī...

tārī cālē-cālē trilōka cālē, tārā śabdē-śabdē brahmāṁḍa ḍōlē rē - māḍī...

tārā aṁgēaṁgamāṁthī śakti jharē, tārā mukha para kōmalatā varasē rē - māḍī...

tārā sāṁnidhyamāṁ ānaṁda vahē, tārī karuṇā haiyuṁ tarabōla karē rē - māḍī...
Scan Image

Gujarati Bhajan no. 2088 by Satguru Sri Devendra Ghia - Kaka