|
1984-07-13
1984-07-13
1984-07-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1499
મોહ ત્યજી, માયા ત્યજી, ત્યજી લોભ-અહંકાર
મોહ ત્યજી, માયા ત્યજી, ત્યજી લોભ-અહંકાર
કામ-ક્રોધ અળગા કરી, લેજો ભક્તિ કેરી વાટ
ભૂલથી પણ જો રહી જાશે, રહેશે આ વિકાર
લાખ પ્રયત્ન કરવા છતાં, રહેશે મન તણો સંતાપ
મન મારી મૂર્છિત કરી, કરજો શુભ વિચાર
પ્રયત્ન સફળ થઈ જશે, ટળશે સંસાર કેરો તાપ
મનને કુસંગમાં જોડ્યું, હવે એ નવ સમજે આચાર
કૂદાકૂદી ઘણી કરશે, લાગશે એનો થાક
મનને ભક્તિમાં ડુબાડીને, લેજો `મા' તણો આધાર
પ્રેમરસમાં ડૂબી જજો, ડૂબી જશે આ સંસાર
https://www.youtube.com/watch?v=dRG4eCvwfY4
Satguru Sri Devendra Ghia (Kaka)
|
|
View Original |
|
મોહ ત્યજી, માયા ત્યજી, ત્યજી લોભ-અહંકાર
કામ-ક્રોધ અળગા કરી, લેજો ભક્તિ કેરી વાટ
ભૂલથી પણ જો રહી જાશે, રહેશે આ વિકાર
લાખ પ્રયત્ન કરવા છતાં, રહેશે મન તણો સંતાપ
મન મારી મૂર્છિત કરી, કરજો શુભ વિચાર
પ્રયત્ન સફળ થઈ જશે, ટળશે સંસાર કેરો તાપ
મનને કુસંગમાં જોડ્યું, હવે એ નવ સમજે આચાર
કૂદાકૂદી ઘણી કરશે, લાગશે એનો થાક
મનને ભક્તિમાં ડુબાડીને, લેજો `મા' તણો આધાર
પ્રેમરસમાં ડૂબી જજો, ડૂબી જશે આ સંસાર
સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
mōha tyajī, māyā tyajī, tyajī lōbha-ahaṁkāra
kāma-krōdha alagā karī, lējō bhakti kērī vāṭa
bhūlathī paṇa jō rahī jāśē, rahēśē ā vikāra
lākha prayatna karavā chatāṁ, rahēśē mana taṇō saṁtāpa
mana mārī mūrchita karī, karajō śubha vicāra
prayatna saphala thaī jaśē, ṭalaśē saṁsāra kērō tāpa
mananē kusaṁgamāṁ jōḍyuṁ, havē ē nava samajē ācāra
kūdākūdī ghaṇī karaśē, lāgaśē ēnō thāka
mananē bhaktimāṁ ḍubāḍīnē, lējō `mā' taṇō ādhāra
prēmarasamāṁ ḍūbī jajō, ḍūbī jaśē ā saṁsāra
| English Explanation |
|
Renounce attachments, renounce illusions, renounce greed and ego.
Get detached from lust and anger, adopt the devotional path.
Even by mistake if these vices remain,
Then even if you try a millions times, you will not have peace of mind.
Kill your mind and bring it in control, always have pure thoughts.
Your efforts will be successful and the heat of worldly affairs will not affect you.
If your mind remains in bad company, it cannot discriminate between right or wrong.
It will keep on wandering here and there, you will get tired because of that.
Immerse your mind in devotion, take the support of Divine Mother.
Drown yourself in the potion of love, then this world will disappear for you.
|