|
1984-07-17
1984-07-17
1984-07-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1503
`મા' તારી આ સૃષ્ટિમાં અંધેર કેમ દેખાય છે
`મા' તારી આ સૃષ્ટિમાં અંધેર કેમ દેખાય છે
ધર્મીને ત્યાં પડતી ધાડ, પાપીઓ છટકી જાય છે - `મા' ...
ગરીબોને ત્યાં પડતા અન્નતણા સાંસા
ત્યાં ખાવાવાળાની લંગાર કેમ દેખાય છે - `મા' ...
ધનવાનોને ત્યાં ભર્યા અન્નતણા ભંડાર
ત્યાં ખાવાવાળાના સાંસા કેમ દેખાય છે - `મા' ...
પાપતણો સઘળે વધ્યો છે ભાર
પાપીજનોની બોલબાલા કેમ બોલાય છે - `મા' ...
આપી છે જીભ તુજ નામને રટવા
ગલીચ ગાળોથી એ કેમ ગંધાય છે - `મા' ...
આ સઘળું દેખવા છતાં, તું ચૂપ કેમ દેખાય છે
આ વિચારો મનમાં જાગતાં, મન મારું મૂંઝાય છે - `મા' ...
https://www.youtube.com/watch?v=w6q8iT5zTVw
Satguru Sri Devendra Ghia (Kaka)
|
|
View Original |
|
`મા' તારી આ સૃષ્ટિમાં અંધેર કેમ દેખાય છે
ધર્મીને ત્યાં પડતી ધાડ, પાપીઓ છટકી જાય છે - `મા' ...
ગરીબોને ત્યાં પડતા અન્નતણા સાંસા
ત્યાં ખાવાવાળાની લંગાર કેમ દેખાય છે - `મા' ...
ધનવાનોને ત્યાં ભર્યા અન્નતણા ભંડાર
ત્યાં ખાવાવાળાના સાંસા કેમ દેખાય છે - `મા' ...
પાપતણો સઘળે વધ્યો છે ભાર
પાપીજનોની બોલબાલા કેમ બોલાય છે - `મા' ...
આપી છે જીભ તુજ નામને રટવા
ગલીચ ગાળોથી એ કેમ ગંધાય છે - `મા' ...
આ સઘળું દેખવા છતાં, તું ચૂપ કેમ દેખાય છે
આ વિચારો મનમાં જાગતાં, મન મારું મૂંઝાય છે - `મા' ...
સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
`mā' tārī ā sr̥ṣṭimāṁ aṁdhēra kēma dēkhāya chē
dharmīnē tyāṁ paḍatī dhāḍa, pāpīō chaṭakī jāya chē - `mā' ...
garībōnē tyāṁ paḍatā annataṇā sāṁsā
tyāṁ khāvāvālānī laṁgāra kēma dēkhāya chē - `mā' ...
dhanavānōnē tyāṁ bharyā annataṇā bhaṁḍāra
tyāṁ khāvāvālānā sāṁsā kēma dēkhāya chē - `mā' ...
pāpataṇō saghalē vadhyō chē bhāra
pāpījanōnī bōlabālā kēma bōlāya chē - `mā' ...
āpī chē jībha tuja nāmanē raṭavā
galīca gālōthī ē kēma gaṁdhāya chē - `mā' ...
ā saghaluṁ dēkhavā chatāṁ, tuṁ cūpa kēma dēkhāya chē
ā vicārō manamāṁ jāgatāṁ, mana māruṁ mūṁjhāya chē - `mā' ...
| English Explanation |
|
Why do I see so much darkness in this world created by you, O Mother Divine?
Raids are done on a religious person, but a sinner goes scot free- why do I see so much darkness…
The poor have scarcity of food and they seem to have numerous mouths to feed - Why do I see so much darkness…
The rich have loads of food, but there is no one to eat food- Why do I see so much darkness…
The burden of sin is increasing everywhere, yet the sinners are praised everywhere - Why do I see so much darkness…
You have given this tongue to chant your name, why is it fouled by bad words- Why do I see so much darkness…
Inspite of seeing all this, why do you remain silent?
When such thoughts arise in my mind, my mind gets confused - Why do I see so much darkness…
|