Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 25 | Date: 30-Jul-1984
વંદન તુજને વારંવાર, ઓ જગદીશ્વરી `મા'
Vandana tujane varamvara, o jagadishvari `ma'

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 25 | Date: 30-Jul-1984

વંદન તુજને વારંવાર, ઓ જગદીશ્વરી `મા'

  Audio

vandana tujane varamvara, o jagadishvari `ma'

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1984-07-30 1984-07-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1514 વંદન તુજને વારંવાર, ઓ જગદીશ્વરી `મા' વંદન તુજને વારંવાર, ઓ જગદીશ્વરી `મા'

સકળ સૃષ્ટિમાં વ્યાપી તું, ઓ અખિલેશ્વરી `મા'

બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ગુણ ગાતા, ઓ માહેશ્વરી `મા'

સુરનર, મુનિવર વંદન કરતા, ઓ સુરેશ્વરી `મા'

ત્રણે લોકમાં તું છે મહાન, ઓ ત્રિપુરેશ્વરી `મા'

દેવ, માનવ, સિધ્ધો પૂજન કરતા, ઓ સિધ્ધેશ્વરી `મા'

દેવોને અખૂટ સુખ દેતી, ઓ રાજેશ્વરી `મા'

અનેકને માગ્યું દેનારી, ઓ દાનેશ્વરી `મા'

મહિમા તારો વિશ્વમાં વ્યાપ્યો, ઓ વિશ્વેશ્વરી `મા'

વીરોના હૈયામાં વસનારી, ઓ વીરેશ્વરી `મા'
https://www.youtube.com/watch?v=oojA1tSvg70
View Original Increase Font Decrease Font

વંદન તુજને વારંવાર, ઓ જગદીશ્વરી `મા'

સકળ સૃષ્ટિમાં વ્યાપી તું, ઓ અખિલેશ્વરી `મા'

બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ગુણ ગાતા, ઓ માહેશ્વરી `મા'

સુરનર, મુનિવર વંદન કરતા, ઓ સુરેશ્વરી `મા'

ત્રણે લોકમાં તું છે મહાન, ઓ ત્રિપુરેશ્વરી `મા'

દેવ, માનવ, સિધ્ધો પૂજન કરતા, ઓ સિધ્ધેશ્વરી `મા'

દેવોને અખૂટ સુખ દેતી, ઓ રાજેશ્વરી `મા'

અનેકને માગ્યું દેનારી, ઓ દાનેશ્વરી `મા'

મહિમા તારો વિશ્વમાં વ્યાપ્યો, ઓ વિશ્વેશ્વરી `મા'

વીરોના હૈયામાં વસનારી, ઓ વીરેશ્વરી `મા'

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vaṁdana tujanē vāraṁvāra, ō jagadīśvarī `mā'

sakala sr̥ṣṭimāṁ vyāpī tuṁ, ō akhilēśvarī `mā'

brahmā, viṣṇu, mahēśa guṇa gātā, ō māhēśvarī `mā'

suranara, munivara vaṁdana karatā, ō surēśvarī `mā'

traṇē lōkamāṁ tuṁ chē mahāna, ō tripurēśvarī `mā'

dēva, mānava, sidhdhō pūjana karatā, ō sidhdhēśvarī `mā'

dēvōnē akhūṭa sukha dētī, ō rājēśvarī `mā'

anēkanē māgyuṁ dēnārī, ō dānēśvarī `mā'

mahimā tārō viśvamāṁ vyāpyō, ō viśvēśvarī `mā'

vīrōnā haiyāmāṁ vasanārī, ō vīrēśvarī `mā'
English Explanation Increase Font Decrease Font

Salutations to you, Oh Mother of the universe (Jagdeeshwari Ma)

You are omnipresent, Oh Mother of all beings (Akhileshwari Ma)

Brahma, Vishnu, Mahesh sing your praises, Oh supreme Mother (Maheshwari Ma)

Deities, humans and great sages bow down to you, Oh Divine Goddess Mother of all the deities (Sureshwari Ma)

You are the greatest in all the three worlds, Oh Divine Mother and Ruler of all the three worlds (Tripureshwari Ma)

Devtas, humans, siddhas (liberated ones) worship you, Oh Mother of the liberated ones (Siddheshwari Ma)

You give inexhaustible happiness to the deities, Oh Majestic Divine Mother (Rajeshwari Ma).

You give what all desire, Oh Benevolent Mother (Daaneshwari Ma)

Your glory is sung in the entire world, Oh Mother of the entire world (Vishweshwari Ma)

You dwell in the hearts of the courageous ones, Oh Mother of the brave ones (Vireshwari Ma)
Scan Image

Gujarati Bhajan no. 25 by Satguru Sri Devendra Ghia - Kaka

વંદન તુજને વારંવાર, ઓ જગદીશ્વરી `મા'વંદન તુજને વારંવાર, ઓ જગદીશ્વરી `મા'

સકળ સૃષ્ટિમાં વ્યાપી તું, ઓ અખિલેશ્વરી `મા'

બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ગુણ ગાતા, ઓ માહેશ્વરી `મા'

સુરનર, મુનિવર વંદન કરતા, ઓ સુરેશ્વરી `મા'

ત્રણે લોકમાં તું છે મહાન, ઓ ત્રિપુરેશ્વરી `મા'

દેવ, માનવ, સિધ્ધો પૂજન કરતા, ઓ સિધ્ધેશ્વરી `મા'

દેવોને અખૂટ સુખ દેતી, ઓ રાજેશ્વરી `મા'

અનેકને માગ્યું દેનારી, ઓ દાનેશ્વરી `મા'

મહિમા તારો વિશ્વમાં વ્યાપ્યો, ઓ વિશ્વેશ્વરી `મા'

વીરોના હૈયામાં વસનારી, ઓ વીરેશ્વરી `મા'
1984-07-30https://i.ytimg.com/vi/oojA1tSvg70/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=oojA1tSvg70
વંદન તુજને વારંવાર, ઓ જગદીશ્વરી `મા'વંદન તુજને વારંવાર, ઓ જગદીશ્વરી `મા'

સકળ સૃષ્ટિમાં વ્યાપી તું, ઓ અખિલેશ્વરી `મા'

બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ગુણ ગાતા, ઓ માહેશ્વરી `મા'

સુરનર, મુનિવર વંદન કરતા, ઓ સુરેશ્વરી `મા'

ત્રણે લોકમાં તું છે મહાન, ઓ ત્રિપુરેશ્વરી `મા'

દેવ, માનવ, સિધ્ધો પૂજન કરતા, ઓ સિધ્ધેશ્વરી `મા'

દેવોને અખૂટ સુખ દેતી, ઓ રાજેશ્વરી `મા'

અનેકને માગ્યું દેનારી, ઓ દાનેશ્વરી `મા'

મહિમા તારો વિશ્વમાં વ્યાપ્યો, ઓ વિશ્વેશ્વરી `મા'

વીરોના હૈયામાં વસનારી, ઓ વીરેશ્વરી `મા'
1984-07-30https://i.ytimg.com/vi/YyKRPre-P9c/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=YyKRPre-P9c