Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3588 | Date: 20-Dec-1991
થાતાં આંખ સામે અન્યાય તો તારી, તું ચૂપ ના બેસતો, તું ચૂપ ના બેસતો
Thātāṁ āṁkha sāmē anyāya tō tārī, tuṁ cūpa nā bēsatō, tuṁ cūpa nā bēsatō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3588 | Date: 20-Dec-1991

થાતાં આંખ સામે અન્યાય તો તારી, તું ચૂપ ના બેસતો, તું ચૂપ ના બેસતો

  No Audio

thātāṁ āṁkha sāmē anyāya tō tārī, tuṁ cūpa nā bēsatō, tuṁ cūpa nā bēsatō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-12-20 1991-12-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15577 થાતાં આંખ સામે અન્યાય તો તારી, તું ચૂપ ના બેસતો, તું ચૂપ ના બેસતો થાતાં આંખ સામે અન્યાય તો તારી, તું ચૂપ ના બેસતો, તું ચૂપ ના બેસતો

હોય શક્તિ જ્યાં પાસે તારી, મૂક પ્રેક્ષક બની, ના તું એ જોતો રહેતો – તું ચૂપ…

થઈ ના શકે જો બીજું કાંઈ તારાથી, કરવી પ્રાર્થના એની, ના એ તું ચૂક્તો – તું ચૂપ…

થાશે શું એમાં તારું, કરવા મદદ બીજાની, વિચાર કરવા ના એ તું બેસતો – તું ચૂપ…

આજે છે વારો તો એનો, આવશે કાલે તારો, ના કદિ એ તો તું ભૂલતો – તું ચૂપ…

મનમાં ને મનમાં સમસમી રહી, તારી ભક્તિનું પ્રદર્શન ના તું કરતો – તું ચૂપ…

રહી ચૂપ, હણીશ તું તારા આત્માને, મડદાવત્ જીવન, ના એવું તું જીવતો – તું ચૂપ…

ચાલવા દીધું તેં તારી આંખ સામે, કર્યું ના કેમ કાંઈ પ્રભુએ, ના એમ તું કહેતો – તું ચૂપ…

તારી સાચી કોશિશો ને ભાવોને, મળશે બળ પ્રભુનું, પ્રભુ અધવચ્ચે નથી અટકાવી દેતો – તું ચૂપ…

તારા વિશ્વાસ ને હિંમતને દાદ દેશે પ્રભુ, પ્રભુના વિશ્વાસમાં હટી ના તું જાતો – તું ચૂપ…
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thātāṁ āṁkha sāmē anyāya tō tārī, tuṁ cūpa nā bēsatō, tuṁ cūpa nā bēsatō

hōya śakti jyāṁ pāsē tārī, mūka prēkṣaka banī, nā tuṁ ē jōtō rahētō – tuṁ cūpa…

thaī nā śakē jō bījuṁ kāṁī tārāthī, karavī prārthanā ēnī, nā ē tuṁ cūktō – tuṁ cūpa…

thāśē śuṁ ēmāṁ tāruṁ, karavā madada bījānī, vicāra karavā nā ē tuṁ bēsatō – tuṁ cūpa…

ājē chē vārō tō ēnō, āvaśē kālē tārō, nā kadi ē tō tuṁ bhūlatō – tuṁ cūpa…

manamāṁ nē manamāṁ samasamī rahī, tārī bhaktinuṁ pradarśana nā tuṁ karatō – tuṁ cūpa…

rahī cūpa, haṇīśa tuṁ tārā ātmānē, maḍadāvat jīvana, nā ēvuṁ tuṁ jīvatō – tuṁ cūpa…

cālavā dīdhuṁ tēṁ tārī āṁkha sāmē, karyuṁ nā kēma kāṁī prabhuē, nā ēma tuṁ kahētō – tuṁ cūpa…

tārī sācī kōśiśō nē bhāvōnē, malaśē bala prabhunuṁ, prabhu adhavaccē nathī aṭakāvī dētō – tuṁ cūpa…

tārā viśvāsa nē hiṁmatanē dāda dēśē prabhu, prabhunā viśvāsamāṁ haṭī nā tuṁ jātō – tuṁ cūpa…
Scan Image

Gujarati Bhajan no. 3588 by Satguru Devendra Ghia - Kaka