1991-12-27
1991-12-27
1991-12-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15589
જનમોજનમથી રે પ્રભુ, રહ્યાં અમે તો કુંવારા, રહ્યાં અમે તો કુંવારા

આવ્યા રે જગમાં, તને તો પામવા, તને પામ્યા વિના અમે પાછા તો ફરતા - રહ્યાં…
છે જાનમાં રે જાનમાં, સાથ ને સાથીદારો તો એવા, રહ્યા છે માર્ગ એ તો રોક્તા - રહ્યાં…
સુખદુઃખના હિંડોળા, રહ્યાં અમે ખૂબ હીંચતા, ગયા વીસરી પાસે તારી પહોંચવા - રહ્યાં…
જાન તો છે જોડી ગયા, અધવચ્ચે તો અટકી, નથી તારી પાસે અમે તો પહોંચ્યા - રહ્યાં…
વિસામા ને વિસામા, રહ્યા અમે ગોતતા, અધવચ્ચે રહ્યા રોકાતા ને રોકાતા - રહ્યાં…
કર્યા ખૂબ મનોરથો તને રે પામવા, અધવચ્ચે તો અટકી અમે તો જાતા - રહ્યાં…
તું ભી રહ્યો છે અમને મોકલતો ને મોકલતો, રહ્યા છીએ મન અમે તો જોડતા - રહ્યાં…
તને પામ્યા વિના, અટકશે ના જાન અમારી, છે મનોરથ તો તને રે પામવા - રહ્યાં…
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
janamōjanamathī rē prabhu, rahyāṁ amē tō kuṁvārā, rahyāṁ amē tō kuṁvārā
āvyā rē jagamāṁ, tanē tō pāmavā, tanē pāmyā vinā amē pāchā tō pharatā - rahyāṁ…
chē jānamāṁ rē jānamāṁ, sātha nē sāthīdārō tō ēvā, rahyā chē mārga ē tō rōktā - rahyāṁ…
sukhaduḥkhanā hiṁḍōlā, rahyāṁ amē khūba hīṁcatā, gayā vīsarī pāsē tārī pahōṁcavā - rahyāṁ…
jāna tō chē jōḍī gayā, adhavaccē tō aṭakī, nathī tārī pāsē amē tō pahōṁcyā - rahyāṁ…
visāmā nē visāmā, rahyā amē gōtatā, adhavaccē rahyā rōkātā nē rōkātā - rahyāṁ…
karyā khūba manōrathō tanē rē pāmavā, adhavaccē tō aṭakī amē tō jātā - rahyāṁ…
tuṁ bhī rahyō chē amanē mōkalatō nē mōkalatō, rahyā chīē mana amē tō jōḍatā - rahyāṁ…
tanē pāmyā vinā, aṭakaśē nā jāna amārī, chē manōratha tō tanē rē pāmavā - rahyāṁ…
|