Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3606 | Date: 30-Dec-1991
ઊતરતો ને ઊતરતો જાશે ઊંડો, તું જ્યાં તારી હૈયાની ગુફામાં
Ūtaratō nē ūtaratō jāśē ūṁḍō, tuṁ jyāṁ tārī haiyānī guphāmāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3606 | Date: 30-Dec-1991

ઊતરતો ને ઊતરતો જાશે ઊંડો, તું જ્યાં તારી હૈયાની ગુફામાં

  No Audio

ūtaratō nē ūtaratō jāśē ūṁḍō, tuṁ jyāṁ tārī haiyānī guphāmāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-12-30 1991-12-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15595 ઊતરતો ને ઊતરતો જાશે ઊંડો, તું જ્યાં તારી હૈયાની ગુફામાં ઊતરતો ને ઊતરતો જાશે ઊંડો, તું જ્યાં તારી હૈયાની ગુફામાં

થાતાં ને થાતાં જાશે રે ખુલ્લા, અનુભવના તારા તો બારણા

હતા એ તો તુજમાં, થયા આજ એ ખુલ્લા, દેશે નાખી તને અચરજમાં

જલદી ના જઈ શકે જ્યાં તું પોતે, મળશે જોતા અપરિચિત ચહેરા

સંભળાશે અવાજો કે શબ્દો ત્યાં તો, હશે ના કદી તારા તો મનમાં

માનીશ હશે ત્યાં તુ એકલો, મળશે જોવા તને અનેક તો મુખડાં

ચૂકી ના જાતો, ઊતરવું ઊડે ને ઊંડે, અટવાઈ ના જાતો તું તો એમાં

અનુભવે ને અનુભવે, વધતો ને વધતો જાશે, વિશ્વાસ તો પ્રભુમાં

ખોઈ ના બેસતો, અનુભવોના ઝરણાં, પડીને ખોટી શંકામાં

ખુલ્લાં ને થાયે ખુલ્લાં, જોજે રહે જીવનભર એ તો ખુલ્લાં ને ખુલ્લાં

મળ્યા ને મળે અનુભવ તને, એમાં પડી ના જાજે તું અચરજમાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ūtaratō nē ūtaratō jāśē ūṁḍō, tuṁ jyāṁ tārī haiyānī guphāmāṁ

thātāṁ nē thātāṁ jāśē rē khullā, anubhavanā tārā tō bāraṇā

hatā ē tō tujamāṁ, thayā āja ē khullā, dēśē nākhī tanē acarajamāṁ

jaladī nā jaī śakē jyāṁ tuṁ pōtē, malaśē jōtā aparicita cahērā

saṁbhalāśē avājō kē śabdō tyāṁ tō, haśē nā kadī tārā tō manamāṁ

mānīśa haśē tyāṁ tu ēkalō, malaśē jōvā tanē anēka tō mukhaḍāṁ

cūkī nā jātō, ūtaravuṁ ūḍē nē ūṁḍē, aṭavāī nā jātō tuṁ tō ēmāṁ

anubhavē nē anubhavē, vadhatō nē vadhatō jāśē, viśvāsa tō prabhumāṁ

khōī nā bēsatō, anubhavōnā jharaṇāṁ, paḍīnē khōṭī śaṁkāmāṁ

khullāṁ nē thāyē khullāṁ, jōjē rahē jīvanabhara ē tō khullāṁ nē khullāṁ

malyā nē malē anubhava tanē, ēmāṁ paḍī nā jājē tuṁ acarajamāṁ
Scan Image

Gujarati Bhajan no. 3606 by Satguru Devendra Ghia - Kaka