Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3759 | Date: 21-Mar-1992
ચાલશે જગમાં મને તો બધા વિના
Cālaśē jagamāṁ manē tō badhā vinā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3759 | Date: 21-Mar-1992

ચાલશે જગમાં મને તો બધા વિના

  No Audio

cālaśē jagamāṁ manē tō badhā vinā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-03-21 1992-03-21 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15746 ચાલશે જગમાં મને તો બધા વિના ચાલશે જગમાં મને તો બધા વિના

   મને મારા વિના જગમાં ચાલવાનું નથી

રહી શકીશ ક્ષણભર ભી તો જગમાં શ્વાસ વિના

   મને મારા વિના જગમાં ચાલવાનું નથી

વીસરાશે યાદ ક્ષણભર તો જીવનમાં સમયની

   મને મારા વિના ક્ષણભર ચાલવાનું નથી

પાણી ને ખોરાક વિના, ક્ષણભર ચાલશે જીવનમાં

   મને મારા વિના જગમાં ચાલવાનું નથી

ક્ષણભર તો ચાલી જાશે દૃષ્ટિ વિના તો જીવનમાં

   મને મારા વિના જગમાં ચાલવાનું નથી

ચાલી જાશે પ્રેમ કે વેર વિના જીવનમાં

   મને મારા વિના જગમાં ચાલવાનું નથી

ચાલી જાશે એકવાર તો જગમાં સગાવહાલા વિના

   મને મારા વિના જગમાં ચાલવાનું નથી

ચાલી જાશે એકવાર તો પ્રકાશ કે અંધકાર વિના

   મને મારા વિના જગમાં ચાલવાનું નથી

જગ રહેશે કે ના રહેશે, ‘હું’ મર્યા વિના હું મરવાનો નથી

   મને મારા વિના જગમાં ચાલવાનું નથી

જ્યાં ‘હું’ મર્યો, પ્રભુ ત્યાં તું રહ્યો

   પ્રભુ, મને તારા વિના જગમાં ચાલવાનું નથી
View Original Increase Font Decrease Font


ચાલશે જગમાં મને તો બધા વિના

   મને મારા વિના જગમાં ચાલવાનું નથી

રહી શકીશ ક્ષણભર ભી તો જગમાં શ્વાસ વિના

   મને મારા વિના જગમાં ચાલવાનું નથી

વીસરાશે યાદ ક્ષણભર તો જીવનમાં સમયની

   મને મારા વિના ક્ષણભર ચાલવાનું નથી

પાણી ને ખોરાક વિના, ક્ષણભર ચાલશે જીવનમાં

   મને મારા વિના જગમાં ચાલવાનું નથી

ક્ષણભર તો ચાલી જાશે દૃષ્ટિ વિના તો જીવનમાં

   મને મારા વિના જગમાં ચાલવાનું નથી

ચાલી જાશે પ્રેમ કે વેર વિના જીવનમાં

   મને મારા વિના જગમાં ચાલવાનું નથી

ચાલી જાશે એકવાર તો જગમાં સગાવહાલા વિના

   મને મારા વિના જગમાં ચાલવાનું નથી

ચાલી જાશે એકવાર તો પ્રકાશ કે અંધકાર વિના

   મને મારા વિના જગમાં ચાલવાનું નથી

જગ રહેશે કે ના રહેશે, ‘હું’ મર્યા વિના હું મરવાનો નથી

   મને મારા વિના જગમાં ચાલવાનું નથી

જ્યાં ‘હું’ મર્યો, પ્રભુ ત્યાં તું રહ્યો

   પ્રભુ, મને તારા વિના જગમાં ચાલવાનું નથી




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

cālaśē jagamāṁ manē tō badhā vinā

   manē mārā vinā jagamāṁ cālavānuṁ nathī

rahī śakīśa kṣaṇabhara bhī tō jagamāṁ śvāsa vinā

   manē mārā vinā jagamāṁ cālavānuṁ nathī

vīsarāśē yāda kṣaṇabhara tō jīvanamāṁ samayanī

   manē mārā vinā kṣaṇabhara cālavānuṁ nathī

pāṇī nē khōrāka vinā, kṣaṇabhara cālaśē jīvanamāṁ

   manē mārā vinā jagamāṁ cālavānuṁ nathī

kṣaṇabhara tō cālī jāśē dr̥ṣṭi vinā tō jīvanamāṁ

   manē mārā vinā jagamāṁ cālavānuṁ nathī

cālī jāśē prēma kē vēra vinā jīvanamāṁ

   manē mārā vinā jagamāṁ cālavānuṁ nathī

cālī jāśē ēkavāra tō jagamāṁ sagāvahālā vinā

   manē mārā vinā jagamāṁ cālavānuṁ nathī

cālī jāśē ēkavāra tō prakāśa kē aṁdhakāra vinā

   manē mārā vinā jagamāṁ cālavānuṁ nathī

jaga rahēśē kē nā rahēśē, ‘huṁ' maryā vinā huṁ maravānō nathī

   manē mārā vinā jagamāṁ cālavānuṁ nathī

jyāṁ ‘huṁ' maryō, prabhu tyāṁ tuṁ rahyō

   prabhu, manē tārā vinā jagamāṁ cālavānuṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 3759 by Satguru Devendra Ghia - Kaka