1992-04-09
1992-04-09
1992-04-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15785
કરવું પડશે જીવનમાં તો ઘણું-ઘણું, ધાર્યું તારું તેં કેટલું કર્યું

ભૂલો ભી થાતી રહી જીવનમાં, વગર ભૂલે જીવનમાં તેં કેટલું કર્યું
રાતદિવસ રહ્યા જીવનમાં વિતતા, સુખ જીવનમાં ભેગું કેટલું કર્યું
હસતા કે રડતાં, જીવનમાં સહન કર્યું, જીવનમાં તોય કેટલું વળ્યું
પ્રેમ વિના છે જીવન અધૂરું, જીવનને પ્રેમભર્યું તેં કેટલું રાખ્યું
મુખ તો છે દર્પણ અંતરનું, શુદ્ધ ભાવભર્યું તેં કેટલું રાખ્યું
રહે છે જગમાં સહુ મળતા ને મળતા, મળવું જીવનમાં કેટલાને ગમ્યું
કરવા જેવું જીવનમાં તેં કેટલું કર્યું, ના કરવાનું જીવનમાં તેં કેટલું કર્યું
દિલાસાથી જીવનમાં સાંત્વન મળશે, કામ થાશે તારું એમાં કેટલું પૂરું
દુઃખી ના રહે કાયમ તો દુઃખી, સુખ માટે નથી કાંઈ એમાં જુદું થવાનું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karavuṁ paḍaśē jīvanamāṁ tō ghaṇuṁ-ghaṇuṁ, dhāryuṁ tāruṁ tēṁ kēṭaluṁ karyuṁ
bhūlō bhī thātī rahī jīvanamāṁ, vagara bhūlē jīvanamāṁ tēṁ kēṭaluṁ karyuṁ
rātadivasa rahyā jīvanamāṁ vitatā, sukha jīvanamāṁ bhēguṁ kēṭaluṁ karyuṁ
hasatā kē raḍatāṁ, jīvanamāṁ sahana karyuṁ, jīvanamāṁ tōya kēṭaluṁ valyuṁ
prēma vinā chē jīvana adhūruṁ, jīvananē prēmabharyuṁ tēṁ kēṭaluṁ rākhyuṁ
mukha tō chē darpaṇa aṁtaranuṁ, śuddha bhāvabharyuṁ tēṁ kēṭaluṁ rākhyuṁ
rahē chē jagamāṁ sahu malatā nē malatā, malavuṁ jīvanamāṁ kēṭalānē gamyuṁ
karavā jēvuṁ jīvanamāṁ tēṁ kēṭaluṁ karyuṁ, nā karavānuṁ jīvanamāṁ tēṁ kēṭaluṁ karyuṁ
dilāsāthī jīvanamāṁ sāṁtvana malaśē, kāma thāśē tāruṁ ēmāṁ kēṭaluṁ pūruṁ
duḥkhī nā rahē kāyama tō duḥkhī, sukha māṭē nathī kāṁī ēmāṁ juduṁ thavānuṁ
|