Hymn No. 3839 | Date: 24-Apr-1992
સુખને શોધવામાં, જીવનમાં, સફળ કેટલા રહ્યા, નિષ્ફળ કેટલા રહ્યા
sukhanē śōdhavāmāṁ, jīvanamāṁ, saphala kēṭalā rahyā, niṣphala kēṭalā rahyā
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-04-24
1992-04-24
1992-04-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15826
સુખને શોધવામાં, જીવનમાં, સફળ કેટલા રહ્યા, નિષ્ફળ કેટલા રહ્યા
સુખને શોધવામાં, જીવનમાં, સફળ કેટલા રહ્યા, નિષ્ફળ કેટલા રહ્યા
દેખાતા જીવનમાં તો સુખિયા, હૈયામાં તો એના, દુઃખ છે ભર્યાં-ભર્યાં
દેખાવ બહારના તો જુદા રહ્યાં, હૈયા તો દુઃખથી જલતાં રહ્યાં - જીવનમાં...
દુઃખના ઉજાસ ભલે ના નીકળ્યા, નીંદર સુખની તો કેટલા પામ્યા - જીવનમાં...
દુઃખના ડુંગરમાં પણ કંઈક હસતા રહ્યા, જગની નજરે સુખી દેખાયા - જીવનમાં...
જીવનમાં એના કાજે મથતા રહ્યા, પ્યાલા સુખના જીવનમાં કેટલા પામ્યા - જીવનમાં...
અનુભવે-અનુભવે, વ્યાખ્યા સુખની જીવનમાં તો બદલતા રહ્યા - જીવનમાં...
સુખના મૃગજળ તો જીવનમાં, સહુને તો ઠગતા ને ઠગતા રહ્યાં - જીવનમાં...
આવ્યા જગમાં, લીધો આનંદ બીજાએ, જગ છોડતા, અન્ય રડતા રહ્યાં - જીવનમાં...
નથી ખાત્રી ટકશે સુખ કેટલું, તોય પાછળ એની સહુ તો દોડી રહ્યાં - જીવનમાં...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sukhanē śōdhavāmāṁ, jīvanamāṁ, saphala kēṭalā rahyā, niṣphala kēṭalā rahyā
dēkhātā jīvanamāṁ tō sukhiyā, haiyāmāṁ tō ēnā, duḥkha chē bharyāṁ-bharyāṁ
dēkhāva bahāranā tō judā rahyāṁ, haiyā tō duḥkhathī jalatāṁ rahyāṁ - jīvanamāṁ...
duḥkhanā ujāsa bhalē nā nīkalyā, nīṁdara sukhanī tō kēṭalā pāmyā - jīvanamāṁ...
duḥkhanā ḍuṁgaramāṁ paṇa kaṁīka hasatā rahyā, jaganī najarē sukhī dēkhāyā - jīvanamāṁ...
jīvanamāṁ ēnā kājē mathatā rahyā, pyālā sukhanā jīvanamāṁ kēṭalā pāmyā - jīvanamāṁ...
anubhavē-anubhavē, vyākhyā sukhanī jīvanamāṁ tō badalatā rahyā - jīvanamāṁ...
sukhanā mr̥gajala tō jīvanamāṁ, sahunē tō ṭhagatā nē ṭhagatā rahyāṁ - jīvanamāṁ...
āvyā jagamāṁ, līdhō ānaṁda bījāē, jaga chōḍatā, anya raḍatā rahyāṁ - jīvanamāṁ...
nathī khātrī ṭakaśē sukha kēṭaluṁ, tōya pāchala ēnī sahu tō dōḍī rahyāṁ - jīvanamāṁ...
|