Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3857 | Date: 01-May-1992
ધીરે-ધીરે જીવનમાં તને સમજાતું જાશે, જીવનમાં તો બધું, ધીરે-ધીરે
Dhīrē-dhīrē jīvanamāṁ tanē samajātuṁ jāśē, jīvanamāṁ tō badhuṁ, dhīrē-dhīrē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3857 | Date: 01-May-1992

ધીરે-ધીરે જીવનમાં તને સમજાતું જાશે, જીવનમાં તો બધું, ધીરે-ધીરે

  No Audio

dhīrē-dhīrē jīvanamāṁ tanē samajātuṁ jāśē, jīvanamāṁ tō badhuṁ, dhīrē-dhīrē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-05-01 1992-05-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15844 ધીરે-ધીરે જીવનમાં તને સમજાતું જાશે, જીવનમાં તો બધું, ધીરે-ધીરે ધીરે-ધીરે જીવનમાં તને સમજાતું જાશે, જીવનમાં તો બધું, ધીરે-ધીરે

સમજાયે નહીં જીવનમાં તને જે સીધું, અનુભવ તને એ સમજાવી જાશે, ધીરે-ધીરે

સમજાયું ના હશે જે જીવનમાં, નુકસાન જીવનમાં તને એ સમજાવી જાશે, ધીરે-ધીરે

વધતો ને વધતો રહીશ આગળ તું જીવનમાં, પહોંચીશ ધ્યેય પાસે ત્યારે તું, ધીરે-ધીરે

વધતો ને વધતો, ને ઘટતો ને ઘટતો, જાય સૂર્યનો તાપ તો દિવસમાં રે, ધીરે-ધીરે

સાચા પ્રેમ ને ભક્તિભાવનું જામશે જીવનમાં જોર, તો સદા જીવનમાં રે, ધીરે-ધીરે

પુણ્ય પથ લઈ જાશે સદા ઉપર ને ઉપર, ચાલતો રહેજે એના ઉપર રે, ધીરે-ધીરે

વિરોધના સૂરો ઊઠશે તો સામટા, શમી જાશે જીવનમાં એ તો રે, ધીરે-ધીરે

નાનામાંથી મોટા બન્યા સહુ જીવનમાં, બન્યા જીવનમાં તો સહુ રે, ધીરે-ધીરે

ફળફૂલના ફળ તો જીવનમાં ને યત્નોના ફળ મળશે જીવનમાં રે, ધીરે-ધીરે

ખોતો ના ધીરજ ને હિંમત તું જીવનમાં, મળશે બળ એનું જીવનમાં રે, ધીરે-ધીરે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dhīrē-dhīrē jīvanamāṁ tanē samajātuṁ jāśē, jīvanamāṁ tō badhuṁ, dhīrē-dhīrē

samajāyē nahīṁ jīvanamāṁ tanē jē sīdhuṁ, anubhava tanē ē samajāvī jāśē, dhīrē-dhīrē

samajāyuṁ nā haśē jē jīvanamāṁ, nukasāna jīvanamāṁ tanē ē samajāvī jāśē, dhīrē-dhīrē

vadhatō nē vadhatō rahīśa āgala tuṁ jīvanamāṁ, pahōṁcīśa dhyēya pāsē tyārē tuṁ, dhīrē-dhīrē

vadhatō nē vadhatō, nē ghaṭatō nē ghaṭatō, jāya sūryanō tāpa tō divasamāṁ rē, dhīrē-dhīrē

sācā prēma nē bhaktibhāvanuṁ jāmaśē jīvanamāṁ jōra, tō sadā jīvanamāṁ rē, dhīrē-dhīrē

puṇya patha laī jāśē sadā upara nē upara, cālatō rahējē ēnā upara rē, dhīrē-dhīrē

virōdhanā sūrō ūṭhaśē tō sāmaṭā, śamī jāśē jīvanamāṁ ē tō rē, dhīrē-dhīrē

nānāmāṁthī mōṭā banyā sahu jīvanamāṁ, banyā jīvanamāṁ tō sahu rē, dhīrē-dhīrē

phalaphūlanā phala tō jīvanamāṁ nē yatnōnā phala malaśē jīvanamāṁ rē, dhīrē-dhīrē

khōtō nā dhīraja nē hiṁmata tuṁ jīvanamāṁ, malaśē bala ēnuṁ jīvanamāṁ rē, dhīrē-dhīrē
Scan Image

Gujarati Bhajan no. 3857 by Satguru Devendra Ghia - Kaka