|     
                     1984-11-11
                     1984-11-11
                     1984-11-11
                      https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1589
                     નિયતિના ન્યાયમાં વિશ્વાસ રાખવો ભૂલશો નહીં
                     નિયતિના ન્યાયમાં વિશ્વાસ રાખવો ભૂલશો નહીં
 ફરિયાદ કરવામાં સમય ખોટો વેડફશો નહીં
 
 રાય કે રંકના ન્યાય ત્યાં એક ત્રાજવે તોળાતા
 
 એના તોલમાપમાં શંકા કદી લાવશો નહીં
 
 કરેલાં કર્મો તણા હિસાબ ત્યાં અચૂક લખાતા
 
 લાંચ લાગવગ કોઈની કદી ત્યાં ચાલશે નહીં
 
 સૃષ્ટિનાં કાર્યો સદા લાગતાં અતિ ઘણા અટપટાં
 
 ન્યાય એનો તોળાતો સુંદર, રાહ જોવી ભૂલશો નહીં
 
 જગને ખૂબ ધ્રુજાવનાર એવા કંઈક માંધાતા
 
 માટીમાં સર્વે રોળાયા એ કદી ભૂલશો નહીં
                     
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
                          
                            
                              
                                                       
    |  | View Original |     |  
                                   
                                નિયતિના ન્યાયમાં  વિશ્વાસ રાખવો ભૂલશો નહીં
 ફરિયાદ કરવામાં સમય ખોટો વેડફશો નહીં
 
 રાય કે રંકના ન્યાય ત્યાં એક ત્રાજવે તોળાતા
 
 એના તોલમાપમાં શંકા કદી લાવશો નહીં
 
 કરેલાં કર્મો તણા હિસાબ ત્યાં અચૂક લખાતા
 
 લાંચ લાગવગ કોઈની કદી ત્યાં ચાલશે નહીં
 
 સૃષ્ટિનાં કાર્યો સદા લાગતાં અતિ ઘણા અટપટાં
 
 ન્યાય એનો તોળાતો સુંદર, રાહ જોવી ભૂલશો નહીં
 
 જગને ખૂબ ધ્રુજાવનાર એવા કંઈક માંધાતા
 
 માટીમાં સર્વે રોળાયા એ કદી ભૂલશો નહીં
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
                               
                                   
                       
      
    niyatinā nyāyamāṁ viśvāsa rākhavō bhūlaśō nahīṁ
 phariyāda karavāmāṁ samaya khōṭō vēḍaphaśō nahīṁ
 
 rāya kē raṁkanā nyāya tyāṁ ēka trājavē tōlātā
 
 ēnā tōlamāpamāṁ śaṁkā kadī lāvaśō nahīṁ
 
 karēlāṁ karmō taṇā hisāba tyāṁ acūka lakhātā
 
 lāṁca lāgavaga kōīnī kadī tyāṁ cālaśē nahīṁ
 
 sr̥ṣṭināṁ kāryō sadā lāgatāṁ ati ghaṇā aṭapaṭāṁ
 
 nyāya ēnō tōlātō suṁdara, rāha jōvī bhūlaśō nahīṁ
 
 jaganē khūba dhrujāvanāra ēvā kaṁīka māṁdhātā
 
 māṭīmāṁ sarvē rōlāyā ē kadī bhūlaśō nahīṁ
  
                           
                    
                    
                               Here Kaka explains about Niyati( law of nature).
                                   | English Explanation |     |  
 
 
 Always have faith in the law of nature.
 
 Don't waste your time complaining about its ways.
 
 Whether you are a king or a pauper, the rules are the same.
 
 Don't waste your time contemplating its intentions.
 
 What you sow is what you reap the law there. And accounts of our every action is recorded there.
 
 No form of bribery or connections will work there.
 
 Its ways are complicated beyond our understanding.
 
 And it's judgment is nonbiased; you will have to be patient for the result.
 
 Some very strong or influential people in this world also had to face severe consequences for their actions.
 
 Always have faith in the law of nature.
 
 Don't waste your time complaining about its ways.
 
 Whether you are a king or a pauper, the rules are the same.
 |