1992-05-26
1992-05-26
1992-05-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15898
તણાઈ-તણાઈ, જીવનમાં તો આમાં, જીવનનું તેં શું કર્યું, તેં શું કર્યું

તણાઈ વૃત્તિઓમાં, કર્યા બેહાલ તારા, ના જીવન તારા હાથમાં તો રહ્યું
તણાઈ-તણાઈ, ઇચ્છાઓ પાછળ તો જીવનમાં, જીવનમાં તો થાકવું પડ્યું
તણાઈ આદત ને આદતમાં, બની મજબૂર જીવનમાં, બંધાવું એમાં પડ્યું
તણાઈ લોભ-લાલચમાં તો જીવનમાં, એની પાછળ દોડતાં રહેવું પડ્યું
તણાઈ-તણાઈ વેરમાં જીવનમાં, જીવનની શાંતિને એમાં હોમવું પડ્યું
તણાઈ-તણાઈ અસંતોષમાં જીવનમાં, જીવનને વેરવિખેર કરવું પડ્યું
તણાઈ-તણાઈ ક્રોધમાં જીવનમાં, જીવન તારા હાથે તો તેં બાળ્યું
તણાઈ-તણાઈ અભિમાનની ધારામાં, જીવન તારું તેં દુઃખમય કર્યું
તણાઈ-તણાઈ અહંની ધારામાં, જીવનમાં પ્રભુ દર્શનમાં તને એ નડયું
તણાઈશ જો તું પવિત્ર પ્રેમ ને ભાવની ધારામાં, સમજજે જીવન સાર્થક થયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
taṇāī-taṇāī, jīvanamāṁ tō āmāṁ, jīvananuṁ tēṁ śuṁ karyuṁ, tēṁ śuṁ karyuṁ
taṇāī vr̥ttiōmāṁ, karyā bēhāla tārā, nā jīvana tārā hāthamāṁ tō rahyuṁ
taṇāī-taṇāī, icchāō pāchala tō jīvanamāṁ, jīvanamāṁ tō thākavuṁ paḍyuṁ
taṇāī ādata nē ādatamāṁ, banī majabūra jīvanamāṁ, baṁdhāvuṁ ēmāṁ paḍyuṁ
taṇāī lōbha-lālacamāṁ tō jīvanamāṁ, ēnī pāchala dōḍatāṁ rahēvuṁ paḍyuṁ
taṇāī-taṇāī vēramāṁ jīvanamāṁ, jīvananī śāṁtinē ēmāṁ hōmavuṁ paḍyuṁ
taṇāī-taṇāī asaṁtōṣamāṁ jīvanamāṁ, jīvananē vēravikhēra karavuṁ paḍyuṁ
taṇāī-taṇāī krōdhamāṁ jīvanamāṁ, jīvana tārā hāthē tō tēṁ bālyuṁ
taṇāī-taṇāī abhimānanī dhārāmāṁ, jīvana tāruṁ tēṁ duḥkhamaya karyuṁ
taṇāī-taṇāī ahaṁnī dhārāmāṁ, jīvanamāṁ prabhu darśanamāṁ tanē ē naḍayuṁ
taṇāīśa jō tuṁ pavitra prēma nē bhāvanī dhārāmāṁ, samajajē jīvana sārthaka thayuṁ
|