1992-06-09
1992-06-09
1992-06-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15933
અંતર પડી ગયું, રે અંતર પડી ગયું, અંતરમાં અંતર તો પડી ગયું

રાખ્યું છૂપું અંતરથી અંતરમાં જ્યાં, ત્યાં અંતરમાં અંતર પડી ગયું
જાણીને કે અજાણતાં રાખ્યું છૂપું જ્યાં, બહાર જ્યાં એ આવી ગયું - ત્યાં અંતરમાં…
લાગી ગયાં હૈયે જ્યાં શબ્દોના ઘા, રહ્યાં દૂઝતાં ને દૂઝતાં તો જ્યાં - ત્યાં અંતરમાં…
માન્યું કે કહ્યું ના, કર્યું જ્યાં, વર્તન જ્યાં હયે તો આ ખટકી ગયું - ત્યાં અંતરમાં…
રાખી અપેક્ષા અન્યમાં, થઈ ના પૂરી, જીવનમાં એ તો જ્યાં - ત્યાં અંતરમાં…
લેણદેણ કરી હોંશથી જ્યાં, પડયા વાંધા જીવનમાં એમાં તો જ્યાં - ત્યાં અંતરમાં…
ગણ્યા જીવનમાં તો જેને પોતાના, અણીવખતે મોં ફેરવી બેઠા એ જ્યાં - ત્યાં અંતરમાં…
રાખ્યું છૂપું કારણ વિના તો જ્યાં, પારકાની બરોબરીમાં મુકાયા જ્યાં - ત્યાં અંતરમાં…
ગણશો પ્રભુને તો પારકા જ્યાં, ત્યાં એનાથી જીવનમાં અંતર પડી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
aṁtara paḍī gayuṁ, rē aṁtara paḍī gayuṁ, aṁtaramāṁ aṁtara tō paḍī gayuṁ
rākhyuṁ chūpuṁ aṁtarathī aṁtaramāṁ jyāṁ, tyāṁ aṁtaramāṁ aṁtara paḍī gayuṁ
jāṇīnē kē ajāṇatāṁ rākhyuṁ chūpuṁ jyāṁ, bahāra jyāṁ ē āvī gayuṁ - tyāṁ aṁtaramāṁ…
lāgī gayāṁ haiyē jyāṁ śabdōnā ghā, rahyāṁ dūjhatāṁ nē dūjhatāṁ tō jyāṁ - tyāṁ aṁtaramāṁ…
mānyuṁ kē kahyuṁ nā, karyuṁ jyāṁ, vartana jyāṁ hayē tō ā khaṭakī gayuṁ - tyāṁ aṁtaramāṁ…
rākhī apēkṣā anyamāṁ, thaī nā pūrī, jīvanamāṁ ē tō jyāṁ - tyāṁ aṁtaramāṁ…
lēṇadēṇa karī hōṁśathī jyāṁ, paḍayā vāṁdhā jīvanamāṁ ēmāṁ tō jyāṁ - tyāṁ aṁtaramāṁ…
gaṇyā jīvanamāṁ tō jēnē pōtānā, aṇīvakhatē mōṁ phēravī bēṭhā ē jyāṁ - tyāṁ aṁtaramāṁ…
rākhyuṁ chūpuṁ kāraṇa vinā tō jyāṁ, pārakānī barōbarīmāṁ mukāyā jyāṁ - tyāṁ aṁtaramāṁ…
gaṇaśō prabhunē tō pārakā jyāṁ, tyāṁ ēnāthī jīvanamāṁ aṁtara paḍī gayuṁ
|