1992-06-15
1992-06-15
1992-06-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15944
દુઃખદર્દ તો લીધું ઉછીનું રે જીવનમાં, દુઃખદર્દ તો લીધું ઉછીનું

કારણ વિના કરી કારણ ઊભું રે જીવનમાં, દુઃખદર્દ તો લીધું ઉછીનું
મૂકી છૂટા ઇચ્છાઓના ઘોડા રે જીવનમાં, દુઃખદર્દ તો લીધું ઉછીનું
નાચી નાચ, વિકારોના સદા રે જીવનમાં, દુઃખદર્દ તો લીધું ઉછીનું
બેજવાબદારીભર્યું રાખી વર્તન જીવનમાં, દુઃખદર્દ તો લીધું ઉછીનું
જાગી સમજણ જ્યાં મનમાં, સ્વીકારી ના હૈયાંમાં, દુઃખદર્દ તો લીધું ઉછીનું
રોકી ના શક્યા અહં-અભિમાનને તો જીવનમાં, દુઃખદર્દ તો લીધું ઉછીનું
વેર ને વાંધા ગોતી, કરી ઊભા એને તો જીવનમાં, દુઃખદર્દ તો લીધું ઉછીનું
મોહ, માયા, લાલચ, છોડી ના શક્યા જીવનમાં, દુઃખદર્દ તો લીધું ઉછીનું
પકડી રાહ ખોટી રે જીવનમાં, ત્યજી ના એને જીવનમાં, દુઃખદર્દ તો લીધું ઉછીનું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
duḥkhadarda tō līdhuṁ uchīnuṁ rē jīvanamāṁ, duḥkhadarda tō līdhuṁ uchīnuṁ
kāraṇa vinā karī kāraṇa ūbhuṁ rē jīvanamāṁ, duḥkhadarda tō līdhuṁ uchīnuṁ
mūkī chūṭā icchāōnā ghōḍā rē jīvanamāṁ, duḥkhadarda tō līdhuṁ uchīnuṁ
nācī nāca, vikārōnā sadā rē jīvanamāṁ, duḥkhadarda tō līdhuṁ uchīnuṁ
bējavābadārībharyuṁ rākhī vartana jīvanamāṁ, duḥkhadarda tō līdhuṁ uchīnuṁ
jāgī samajaṇa jyāṁ manamāṁ, svīkārī nā haiyāṁmāṁ, duḥkhadarda tō līdhuṁ uchīnuṁ
rōkī nā śakyā ahaṁ-abhimānanē tō jīvanamāṁ, duḥkhadarda tō līdhuṁ uchīnuṁ
vēra nē vāṁdhā gōtī, karī ūbhā ēnē tō jīvanamāṁ, duḥkhadarda tō līdhuṁ uchīnuṁ
mōha, māyā, lālaca, chōḍī nā śakyā jīvanamāṁ, duḥkhadarda tō līdhuṁ uchīnuṁ
pakaḍī rāha khōṭī rē jīvanamāṁ, tyajī nā ēnē jīvanamāṁ, duḥkhadarda tō līdhuṁ uchīnuṁ
|