1992-06-16
1992-06-16
1992-06-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15947
હું તો એક થઈ જઈશ (2) જીવનમાં રે પ્રભુ તારામાં
હું તો એક થઈ જઈશ (2) જીવનમાં રે પ્રભુ તારામાં,
હું તો એક થઈ જઈશ
બની એક તો તારા નામમાં, તારા નામમાં રે પ્રભુ,
હું તો રત થઈ જઈશ - હું તો એક
કરવા છે જીવનમાં તને મારા રે પ્રભુ, જીવનમાં તારોને તારો,
હું તો બની જઈશ - હું તો એક
વિશ્વાસ વિના નથી તારી પાસે પહોંચવાનો રસ્તો,
હૈયામાં વિશ્વાસ તારો હું ભરી દઈશ - હું તો એક
થાવા જીવનમાં તો એક તારામાં, કરવું પડે જીવનમાં જે જે,
જીવનમાં હું એ કરતો રહીશ - હું તો એક
નડે જો વિકારોના ઉછાળા જીવનમાં રે પ્રભુ,
જીવનમાં એને હું તો છોડતો રહીશ - હું તો એક
રાત કે દિનને, દુઃખ કે દર્દને, જીવનમાં એક થવામાં,
નડતર ઊભી કરવા ના દઈશ - હું તો એક
છે એક થાવામાં માન તો મારું, જુદા રહેવામાં છે અપમાન તારું,
હૈયે ભાવ હું તો આ ધરતો રહીશ - હું તો એક
તારા વિનાનું સુખ હું શું કરું, તારામાં તો છે સુખ મારું જીવનમાં,
હું આ અનુભવતો રહીશ - હું તો એક
દુઃખશે જો માથું તારું, દુઃખશે માથું મારું, એકતામાં લીન બની,
હું તો એક થઈ જઈશ - હું તો એક
https://www.youtube.com/watch?v=8-bmUFa6ccY
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હું તો એક થઈ જઈશ (2) જીવનમાં રે પ્રભુ તારામાં,
હું તો એક થઈ જઈશ
બની એક તો તારા નામમાં, તારા નામમાં રે પ્રભુ,
હું તો રત થઈ જઈશ - હું તો એક
કરવા છે જીવનમાં તને મારા રે પ્રભુ, જીવનમાં તારોને તારો,
હું તો બની જઈશ - હું તો એક
વિશ્વાસ વિના નથી તારી પાસે પહોંચવાનો રસ્તો,
હૈયામાં વિશ્વાસ તારો હું ભરી દઈશ - હું તો એક
થાવા જીવનમાં તો એક તારામાં, કરવું પડે જીવનમાં જે જે,
જીવનમાં હું એ કરતો રહીશ - હું તો એક
નડે જો વિકારોના ઉછાળા જીવનમાં રે પ્રભુ,
જીવનમાં એને હું તો છોડતો રહીશ - હું તો એક
રાત કે દિનને, દુઃખ કે દર્દને, જીવનમાં એક થવામાં,
નડતર ઊભી કરવા ના દઈશ - હું તો એક
છે એક થાવામાં માન તો મારું, જુદા રહેવામાં છે અપમાન તારું,
હૈયે ભાવ હું તો આ ધરતો રહીશ - હું તો એક
તારા વિનાનું સુખ હું શું કરું, તારામાં તો છે સુખ મારું જીવનમાં,
હું આ અનુભવતો રહીશ - હું તો એક
દુઃખશે જો માથું તારું, દુઃખશે માથું મારું, એકતામાં લીન બની,
હું તો એક થઈ જઈશ - હું તો એક
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
huṁ tō ēka thaī jaīśa (2) jīvanamāṁ rē prabhu tārāmāṁ,
huṁ tō ēka thaī jaīśa
banī ēka tō tārā nāmamāṁ, tārā nāmamāṁ rē prabhu,
huṁ tō rata thaī jaīśa - huṁ tō ēka
karavā chē jīvanamāṁ tanē mārā rē prabhu, jīvanamāṁ tārōnē tārō,
huṁ tō banī jaīśa - huṁ tō ēka
viśvāsa vinā nathī tārī pāsē pahōṁcavānō rastō,
haiyāmāṁ viśvāsa tārō huṁ bharī daīśa - huṁ tō ēka
thāvā jīvanamāṁ tō ēka tārāmāṁ, karavuṁ paḍē jīvanamāṁ jē jē,
jīvanamāṁ huṁ ē karatō rahīśa - huṁ tō ēka
naḍē jō vikārōnā uchālā jīvanamāṁ rē prabhu,
jīvanamāṁ ēnē huṁ tō chōḍatō rahīśa - huṁ tō ēka
rāta kē dinanē, duḥkha kē dardanē, jīvanamāṁ ēka thavāmāṁ,
naḍatara ūbhī karavā nā daīśa - huṁ tō ēka
chē ēka thāvāmāṁ māna tō māruṁ, judā rahēvāmāṁ chē apamāna tāruṁ,
haiyē bhāva huṁ tō ā dharatō rahīśa - huṁ tō ēka
tārā vinānuṁ sukha huṁ śuṁ karuṁ, tārāmāṁ tō chē sukha māruṁ jīvanamāṁ,
huṁ ā anubhavatō rahīśa - huṁ tō ēka
duḥkhaśē jō māthuṁ tāruṁ, duḥkhaśē māthuṁ māruṁ, ēkatāmāṁ līna banī,
huṁ tō ēka thaī jaīśa - huṁ tō ēka
|