Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3969 | Date: 20-Jun-1992
ડગમગ્યા જીવનમાં હૈયે તો જ્યાં ભરોસા, ડગમગ્યા જીવનમાં ત્યાં તો ડગલાં
Ḍagamagyā jīvanamāṁ haiyē tō jyāṁ bharōsā, ḍagamagyā jīvanamāṁ tyāṁ tō ḍagalāṁ

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

Hymn No. 3969 | Date: 20-Jun-1992

ડગમગ્યા જીવનમાં હૈયે તો જ્યાં ભરોસા, ડગમગ્યા જીવનમાં ત્યાં તો ડગલાં

  No Audio

ḍagamagyā jīvanamāṁ haiyē tō jyāṁ bharōsā, ḍagamagyā jīvanamāṁ tyāṁ tō ḍagalāṁ

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

1992-06-20 1992-06-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15956 ડગમગ્યા જીવનમાં હૈયે તો જ્યાં ભરોસા, ડગમગ્યા જીવનમાં ત્યાં તો ડગલાં ડગમગ્યા જીવનમાં હૈયે તો જ્યાં ભરોસા, ડગમગ્યા જીવનમાં ત્યાં તો ડગલાં

ડગમગી ત્યાં તો ઇમારત તો જીવનની, ડગમગી ગયા હૈયે તો જ્યાં ભરોસા

રાખવા સ્થિર જીવનમાં તો ડગલાં, રાખજે સ્થિર વિશ્વાસ તો તું પ્રભુમાં

ટકશે તો જ્યાં વિશ્વાસ જ્યાં પ્રભુમાં, ડગમગશે ના ત્યારે ડગલાં તારા જીવનમાં

છે સદા વિશ્વાસ તો શક્તિથી ભરેલો, એ ઘટતા, આવશે શક્તિમાં તો ઘટાડા

થાશે કાર્ય જીવનમાં તો પૂર્ણ, રહેશે વિશ્વાસ સદા જો યત્નો ને શક્તિમાં

થાતાં નથી કાર્ય પૂર્ણ તો શક્તિ વિના, વિશ્વાસમાં તો ભર્યા-ભર્યા છે સ્રોત શક્તિના

હટ્યા જ્યાં વિશ્વાસ, જાગશે શંકા, થાય દ્વાર ખુલ્લાં ને ખુલ્લાં તો સંઘર્ષના

હરાઈ જાશે ત્યાં તો શાંતિ, રહી જાશે ઊભા, જીવનમાં ત્યાં તો સામસામા

માગે છે વિશ્વાસ તો પાત્ર સામે, પાત્ર વિના નથી વિશ્વાસ જીવનમાં ટકવાના
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ḍagamagyā jīvanamāṁ haiyē tō jyāṁ bharōsā, ḍagamagyā jīvanamāṁ tyāṁ tō ḍagalāṁ

ḍagamagī tyāṁ tō imārata tō jīvananī, ḍagamagī gayā haiyē tō jyāṁ bharōsā

rākhavā sthira jīvanamāṁ tō ḍagalāṁ, rākhajē sthira viśvāsa tō tuṁ prabhumāṁ

ṭakaśē tō jyāṁ viśvāsa jyāṁ prabhumāṁ, ḍagamagaśē nā tyārē ḍagalāṁ tārā jīvanamāṁ

chē sadā viśvāsa tō śaktithī bharēlō, ē ghaṭatā, āvaśē śaktimāṁ tō ghaṭāḍā

thāśē kārya jīvanamāṁ tō pūrṇa, rahēśē viśvāsa sadā jō yatnō nē śaktimāṁ

thātāṁ nathī kārya pūrṇa tō śakti vinā, viśvāsamāṁ tō bharyā-bharyā chē srōta śaktinā

haṭyā jyāṁ viśvāsa, jāgaśē śaṁkā, thāya dvāra khullāṁ nē khullāṁ tō saṁgharṣanā

harāī jāśē tyāṁ tō śāṁti, rahī jāśē ūbhā, jīvanamāṁ tyāṁ tō sāmasāmā

māgē chē viśvāsa tō pātra sāmē, pātra vinā nathī viśvāsa jīvanamāṁ ṭakavānā
Scan Image

Gujarati Bhajan no. 3969 by Satguru Devendra Ghia - Kaka