|
1992-08-11
1992-08-11
1992-08-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16092
છે જીવન તો જીવવું, જ્યાં હાથમાં તો તારા જીવનની, ચિંતા તોયે થાય છે
છે જીવન તો જીવવું, જ્યાં હાથમાં તો તારા જીવનની, ચિંતા તોયે થાય છે,
એ તો થાય છે
ભવિષ્ય તો છે ભરેલું નાળિયેર, જાણવાની ઇંતેજારી એની, તોયે થાય છે, એ...
પ્રેમ તો કહીને થાતો નથી જીવનમાં, જીવનમાં પ્રેમ તો થઈ જાય છે, એ ...
દયા ભલે જીવનમાં હૈયાંને તો સ્પર્શે, દયા હૈયાંમાં તો જાગી જાય છે, એ ...
હિંમત લઈને જન્મે તો ના કોઈ જગમાં, હિંમત જીવનમાં આવી જાય છે, એ ...
લઈને ડર જન્મે ના કોઈ તો જગમાં, સંજોગે ડરપોક તો બની જાય છે, એ...કરો ના કોશિશ ભલે જીવન જીવવા જીવનમાં, જીવન તો જિવાતું જાય છે, એ ...
ના ચિત્તમાં કે મનમાં, જીવનમાં કંઈક કેવું થઈ જાય છે, જીવનમાં એ ...
થાય ના આશા જગમાં બધી તો પૂરી, કંઈક અધૂરી તો રહી જાય છે, એ..
આવ્યા પામવા પ્રભુને તો જગમાં, સ્વપ્નામાં એ તો રહી જાય છે, એ...
Satguru Sri Devendra Ghia (Kaka)
|
|
View Original |

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē jīvana tō jīvavuṁ, jyāṁ hāthamāṁ tō tārā jīvananī, ciṁtā tōyē thāya chē,
ē tō thāya chē
bhaviṣya tō chē bharēluṁ nāliyēra, jāṇavānī iṁtējārī ēnī, tōyē thāya chē, ē...
prēma tō kahīnē thātō nathī jīvanamāṁ, jīvanamāṁ prēma tō thaī jāya chē, ē ...
dayā bhalē jīvanamāṁ haiyāṁnē tō sparśē, dayā haiyāṁmāṁ tō jāgī jāya chē, ē ...
hiṁmata laīnē janmē tō nā kōī jagamāṁ, hiṁmata jīvanamāṁ āvī jāya chē, ē ...
laīnē ḍara janmē nā kōī tō jagamāṁ, saṁjōgē ḍarapōka tō banī jāya chē, ē...karō nā kōśiśa bhalē jīvana jīvavā jīvanamāṁ, jīvana tō jivātuṁ jāya chē, ē ...
nā cittamāṁ kē manamāṁ, jīvanamāṁ kaṁīka kēvuṁ thaī jāya chē, jīvanamāṁ ē ...
thāya nā āśā jagamāṁ badhī tō pūrī, kaṁīka adhūrī tō rahī jāya chē, ē..
āvyā pāmavā prabhunē tō jagamāṁ, svapnāmāṁ ē tō rahī jāya chē, ē...
|