Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4117 | Date: 16-Aug-1992
શોધું છું, હું તો શોધું છું, જીવનમાં બસ હું તો શોધતો રહું છું
Śōdhuṁ chuṁ, huṁ tō śōdhuṁ chuṁ, jīvanamāṁ basa huṁ tō śōdhatō rahuṁ chuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4117 | Date: 16-Aug-1992

શોધું છું, હું તો શોધું છું, જીવનમાં બસ હું તો શોધતો રહું છું

  No Audio

śōdhuṁ chuṁ, huṁ tō śōdhuṁ chuṁ, jīvanamāṁ basa huṁ tō śōdhatō rahuṁ chuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-08-16 1992-08-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16104 શોધું છું, હું તો શોધું છું, જીવનમાં બસ હું તો શોધતો રહું છું શોધું છું, હું તો શોધું છું, જીવનમાં બસ હું તો શોધતો રહું છું

ક્યારેક શોધું સુખ હું તો જીવનમાં, પ્રેમ સદા જીવનમાં હું તો શોધું છું

શોધું છું સગપણ જીવનમાં તો એવું, છાંયડો મીઠો એમાં હું તો શોધું છું

જીવનમાં મીઠી યાદો હું તો શોધું છું, યાદે યાદમાં, મીઠાશ હું તો શોધું છું

જુવાનીમાં બચપણ હું તો શોધું છું, બુઢાપામાં જુવાની હું તો શોધું છું

આ જીવનમાં જીવન હું તો શોધું છું, જીવનના પૂર્વજનમના સંબંધ શોધું છું

ભવિષ્યમાં વર્તમાન હું તો શોધું છું, વર્તમાનમાં ભૂતકાળ મારો શોધું છું

હરેક કારણમાં કારણ મારું શોધું છું, જીવનના શીતળ શ્વાસો હું તો શોધું છું

જીવનમાં ભાગ્યની પળ સદા શોધું છું, ભર્યા ભર્યા જીવનમાં શાંતિ હું તો શોધું છું

જીવનમાં પળે પળે, પળને હું તો શોધું છું, આ જગમાં અસ્તિત્વ મારું હું તો શોધું છું

વીતતા જીવનમાં સમજદારી હું તો શોધું છું, પ્રભુ સાથેનું સગપણ હું તો શોધું છું

શોધું છું બધું, મારા માટે તો શોધું છું, મારા માટે તો પ્રભુને જીવનમાં તો શોધું છું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śōdhuṁ chuṁ, huṁ tō śōdhuṁ chuṁ, jīvanamāṁ basa huṁ tō śōdhatō rahuṁ chuṁ

kyārēka śōdhuṁ sukha huṁ tō jīvanamāṁ, prēma sadā jīvanamāṁ huṁ tō śōdhuṁ chuṁ

śōdhuṁ chuṁ sagapaṇa jīvanamāṁ tō ēvuṁ, chāṁyaḍō mīṭhō ēmāṁ huṁ tō śōdhuṁ chuṁ

jīvanamāṁ mīṭhī yādō huṁ tō śōdhuṁ chuṁ, yādē yādamāṁ, mīṭhāśa huṁ tō śōdhuṁ chuṁ

juvānīmāṁ bacapaṇa huṁ tō śōdhuṁ chuṁ, buḍhāpāmāṁ juvānī huṁ tō śōdhuṁ chuṁ

ā jīvanamāṁ jīvana huṁ tō śōdhuṁ chuṁ, jīvananā pūrvajanamanā saṁbaṁdha śōdhuṁ chuṁ

bhaviṣyamāṁ vartamāna huṁ tō śōdhuṁ chuṁ, vartamānamāṁ bhūtakāla mārō śōdhuṁ chuṁ

harēka kāraṇamāṁ kāraṇa māruṁ śōdhuṁ chuṁ, jīvananā śītala śvāsō huṁ tō śōdhuṁ chuṁ

jīvanamāṁ bhāgyanī pala sadā śōdhuṁ chuṁ, bharyā bharyā jīvanamāṁ śāṁti huṁ tō śōdhuṁ chuṁ

jīvanamāṁ palē palē, palanē huṁ tō śōdhuṁ chuṁ, ā jagamāṁ astitva māruṁ huṁ tō śōdhuṁ chuṁ

vītatā jīvanamāṁ samajadārī huṁ tō śōdhuṁ chuṁ, prabhu sāthēnuṁ sagapaṇa huṁ tō śōdhuṁ chuṁ

śōdhuṁ chuṁ badhuṁ, mārā māṭē tō śōdhuṁ chuṁ, mārā māṭē tō prabhunē jīvanamāṁ tō śōdhuṁ chuṁ
Scan Image

Gujarati Bhajan no. 4117 by Satguru Devendra Ghia - Kaka
First...411441154116...Last