Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 123 | Date: 21-Mar-1985
માનવતન પામીને મનવા, શાને તું મૂંઝાય
Mānavatana pāmīnē manavā, śānē tuṁ mūṁjhāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 123 | Date: 21-Mar-1985

માનવતન પામીને મનવા, શાને તું મૂંઝાય

  Audio

mānavatana pāmīnē manavā, śānē tuṁ mūṁjhāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1985-03-21 1985-03-21 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1612 માનવતન પામીને મનવા, શાને તું મૂંઝાય માનવતન પામીને મનવા, શાને તું મૂંઝાય

લખચોરાસી ફેરા ફરીને, પામ્યો છે દેહ તું આજ

સમજીને કરજે ઉપયોગ મનવા, અંતે એ બનશે રાખ

પળપળનો ઉપયોગ કરજે મનવા, વેડફતો ના શ્વાસ

વાણી, દૃષ્ટિ શુદ્ધ રાખજે મનવા, જોજે પાપ ના ભરાય

ભાવોના લહેરાતા સાગરમાં, જોજે અહંકાર ના ભરાય

જગત છે લોભામણું રે મનવા, સંબંધ છે દેહની સાથ

દેહ પણ જ્યાં નથી રહેવાનો, કરજે તું આ વિચાર

આસક્તિ સર્વમાંથી છોડજે મનવા, નહીં આવે તારી સાથ

પ્રભુમાં ચિત્ત જોડજે રે મનવા, જાવું છે એની પાસ
https://www.youtube.com/watch?v=JREwsp37NmQ
View Original Increase Font Decrease Font

માનવતન પામીને મનવા, શાને તું મૂંઝાય

લખચોરાસી ફેરા ફરીને, પામ્યો છે દેહ તું આજ

સમજીને કરજે ઉપયોગ મનવા, અંતે એ બનશે રાખ

પળપળનો ઉપયોગ કરજે મનવા, વેડફતો ના શ્વાસ

વાણી, દૃષ્ટિ શુદ્ધ રાખજે મનવા, જોજે પાપ ના ભરાય

ભાવોના લહેરાતા સાગરમાં, જોજે અહંકાર ના ભરાય

જગત છે લોભામણું રે મનવા, સંબંધ છે દેહની સાથ

દેહ પણ જ્યાં નથી રહેવાનો, કરજે તું આ વિચાર

આસક્તિ સર્વમાંથી છોડજે મનવા, નહીં આવે તારી સાથ

પ્રભુમાં ચિત્ત જોડજે રે મનવા, જાવું છે એની પાસ

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mānavatana pāmīnē manavā, śānē tuṁ mūṁjhāya

lakhacōrāsī phērā pharīnē, pāmyō chē dēha tuṁ āja

samajīnē karajē upayōga manavā, aṁtē ē banaśē rākha

palapalanō upayōga karajē manavā, vēḍaphatō nā śvāsa

vāṇī, dr̥ṣṭi śuddha rākhajē manavā, jōjē pāpa nā bharāya

bhāvōnā lahērātā sāgaramāṁ, jōjē ahaṁkāra nā bharāya

jagata chē lōbhāmaṇuṁ rē manavā, saṁbaṁdha chē dēhanī sātha

dēha paṇa jyāṁ nathī rahēvānō, karajē tuṁ ā vicāra

āsakti sarvamāṁthī chōḍajē manavā, nahīṁ āvē tārī sātha

prabhumāṁ citta jōḍajē rē manavā, jāvuṁ chē ēnī pāsa
English Explanation: Increase Font Decrease Font

After getting this human body Oh , why are you distressed?

After roaming through eight four lakh non-human bodies, you have got this body today.

Use it with caution Oh mind, ultimately it will become dust.

Make use of every moment Oh mind, do not waste a single breath.

Keep you speech and vision pure Oh mind, make sure that you do not accumulate sins.

In the ocean of emotions, make sure that ego does not get filled.

The world is very attractive Oh mind, the relationships are related only to the body.

When the body is also not going to remain, so you do contemplate.

Leave your attachments for all Oh mind, they are not going to come with you.

Join your consciousness in God Oh mind, you have to go to him.
Scan Image

Gujarati Bhajan no. 123 by Satguru Sri Devendra Ghia - Kaka

માનવતન પામીને મનવા, શાને તું મૂંઝાયમાનવતન પામીને મનવા, શાને તું મૂંઝાય

લખચોરાસી ફેરા ફરીને, પામ્યો છે દેહ તું આજ

સમજીને કરજે ઉપયોગ મનવા, અંતે એ બનશે રાખ

પળપળનો ઉપયોગ કરજે મનવા, વેડફતો ના શ્વાસ

વાણી, દૃષ્ટિ શુદ્ધ રાખજે મનવા, જોજે પાપ ના ભરાય

ભાવોના લહેરાતા સાગરમાં, જોજે અહંકાર ના ભરાય

જગત છે લોભામણું રે મનવા, સંબંધ છે દેહની સાથ

દેહ પણ જ્યાં નથી રહેવાનો, કરજે તું આ વિચાર

આસક્તિ સર્વમાંથી છોડજે મનવા, નહીં આવે તારી સાથ

પ્રભુમાં ચિત્ત જોડજે રે મનવા, જાવું છે એની પાસ
1985-03-21https://i.ytimg.com/vi/JREwsp37NmQ/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=JREwsp37NmQ
માનવતન પામીને મનવા, શાને તું મૂંઝાયમાનવતન પામીને મનવા, શાને તું મૂંઝાય

લખચોરાસી ફેરા ફરીને, પામ્યો છે દેહ તું આજ

સમજીને કરજે ઉપયોગ મનવા, અંતે એ બનશે રાખ

પળપળનો ઉપયોગ કરજે મનવા, વેડફતો ના શ્વાસ

વાણી, દૃષ્ટિ શુદ્ધ રાખજે મનવા, જોજે પાપ ના ભરાય

ભાવોના લહેરાતા સાગરમાં, જોજે અહંકાર ના ભરાય

જગત છે લોભામણું રે મનવા, સંબંધ છે દેહની સાથ

દેહ પણ જ્યાં નથી રહેવાનો, કરજે તું આ વિચાર

આસક્તિ સર્વમાંથી છોડજે મનવા, નહીં આવે તારી સાથ

પ્રભુમાં ચિત્ત જોડજે રે મનવા, જાવું છે એની પાસ
1985-03-21https://i.ytimg.com/vi/PZcBUHn3W78/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=PZcBUHn3W78