Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4174 | Date: 08-Sep-1992
દિલ દિલને તો ચાહે છે, દિલવાળાના દીદાર તો ચાહે છે
Dil Dilane To Chahe Che , Dilawalana Didaar To Chahe Che

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 4174 | Date: 08-Sep-1992

દિલ દિલને તો ચાહે છે, દિલવાળાના દીદાર તો ચાહે છે

  No Audio

Dil Dilane To Chahe Che , Dilawalana Didaar To Chahe Che

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1992-09-08 1992-09-08 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16161 દિલ દિલને તો ચાહે છે, દિલવાળાના દીદાર તો ચાહે છે દિલ દિલને તો ચાહે છે, દિલવાળાના દીદાર તો ચાહે છે

જગની ઝંઝટથી તો એ ભાગે છે, ભાવભર્યા દિલને સ્વીકારે છે

દિલ પૂર્ણ પ્રેમ તો માગે છે, પ્રેમનું પ્રેમપાત્ર બનવા ચાહે છે

દિલ ના કોઈનું બૂરું ચાહે છે, બૂરું ચાહનારનું પણ હિત એ ચાહે છે

આવા દિલની ઝંખના જાગે છે, પ્રભુ વિના ના કોઈ એ તો આપે છે

અન્યનું દુઃખ એ તો ભાંગે છે, સુખ સદા એમાં એ તો પામે છે

પ્રેમનું દર્દ તો એ સ્વીકારે છે, અન્યના દુઃખ દર્દ એ તો જાણે છે

દિલ એક થવા તો માંગે છે, એવા દિલની ખોજ પાછળ લાગે છે

સ્વાર્થની દુર્ગંધથી એ તો ભાગે છે, પ્રેમ વિના ના એ કાંઈ ચાહે છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dila dilanē tō cāhē chē, dilavālānā dīdāra tō cāhē chē

jaganī jhaṁjhaṭathī tō ē bhāgē chē, bhāvabharyā dilanē svīkārē chē

dila pūrṇa prēma tō māgē chē, prēmanuṁ prēmapātra banavā cāhē chē

dila nā kōīnuṁ būruṁ cāhē chē, būruṁ cāhanāranuṁ paṇa hita ē cāhē chē

āvā dilanī jhaṁkhanā jāgē chē, prabhu vinā nā kōī ē tō āpē chē

anyanuṁ duḥkha ē tō bhāṁgē chē, sukha sadā ēmāṁ ē tō pāmē chē

prēmanuṁ darda tō ē svīkārē chē, anyanā duḥkha darda ē tō jāṇē chē

dila ēka thavā tō māṁgē chē, ēvā dilanī khōja pāchala lāgē chē

svārthanī durgaṁdhathī ē tō bhāgē chē, prēma vinā nā ē kāṁī cāhē chē
Scan Image

Gujarati Bhajan no. 4174 by Satguru Sri Devendra Ghia - Kaka